220
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
એશિયા કપની(Asia Cup) પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને(Pakistan) 5 વિકેટે હરાવ્યું.
ભારતના હાથે હાર બાદ પાકિસ્તાનના પૂર્વ સૂચના અને પ્રસારણ મંત્રી(Former Minister of Information and Broadcasting) ફવાદ ચૌધરી(Fawad Chaudhary) વર્તમાન સરકાર પર ગુસ્સે થયા છે.
શાહબાઝ સરકાર(Shahbaz Govt) પર નિશાન સાધતા તેમણે તેને દુ:ખી અને કમનસીબ ગણાવી છે.
ફવાદ ચૌધરીએ કહ્યું કે દુબઈમાં મેચ હારવી એ ટીમની ભૂલ નથી, પરંતુ દેશની વર્તમાન સરકાર મનહુસ છે.
આ સમાચાર પણ વાંચો: ના ફૂલ-ના તારા કે ના વાયર આ વખતે ઉર્ફી જાવેદે પોતાના શરીર ને ઢાંકવા કર્યો આ વસ્તુ નો ઉપયોગ-તસવીરો એ મચાવી ઈન્ટરનેટ પર ધૂમ-જુઓ ફોટોગ્રાફ્સ
You Might Be Interested In