286
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
150 વર્ષથી વધુ જૂના શાપૂરજી પલોનજી ગ્રૂપ(Shapoorji Pallonji group)નું નેતૃત્વ કરનારા બિઝનેસ ટાયકૂન(business tycoon) પલોનજી મિસ્ત્રી(Pallonji Mistry)નું અવસાન થયું છે.
93 વર્ષના દિગ્ગજ ઉદ્યોગપતિએ તેમના મુંબઈ(Mumbai)ના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા.
પલોનજી મિસ્ત્રીએ જૂથના નિર્માણ અને મજબૂતીકરણમાં મોટી ભૂમિકા ભજવી હતી.
150 વર્ષથી વધુ જૂનું, શાપૂરજી પલોનજી ગ્રૂપ(Shapoorji Pallonji group)એ ભારતની સૌથી મોટી બિઝનેસ કંપનીઓમાંની એક છે અને તેની સફળતા માટે એકાંતિક અબજોપતિ – પલોનજી મિસ્ત્રીને શ્રેય આપવામાં આવે છે.
તેમના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : ફિલ્મ શમશેરાના ટ્રેલર લૉન્ચમાં પહોંચતા પહેલા રણબીર કપૂરની કારનો થયો અકસ્માત-એક્ટરે પોતે જ જણાવી આપવીતી
You Might Be Interested In