289
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ટ્રેડિંગ(Trading) સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં(Share market) મંદીનો માહોલ જોવા મળ્યો છે.
આજના કારોબાર પછી સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી(Nifty) બંને સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે.
સેન્સેક્સ 111.01 પોઇન્ટ ઘટીને 52,907.93 ના સ્તર પર અને નિફ્ટી 28.20 પોઇન્ટ ઘટીને 15,752.05 પર બંધ થયો છે.
જોકે સૌથી વધુ ઘટાડો રિલાયન્સના શેરમાં(Reliance shares) થયો છે. રિલાયન્સના શેર 7.14 ટકા નીચે છે.
આ સિવાય પાવર ગ્રીડ(Power grid), ભારતી એરટેલ(Bharti Airtel), NTPC, મારુતિ(Maruti), ડૉ. રેડ્ડી અને ICICI બેંકના શેર પણ ઘટાડા સાથે બંધ થયા છે.
આ સમાચાર પણ વાંચો : મોદી સરકારની તિજોરી છલકાણી-જૂન મહિનામાં જીએસટી કલેક્શન અધધ આટલા લાખ કરોડ રૂપિયા- જાણો આંકડા
You Might Be Interested In