252
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આ સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે(Trading Day) ભારતીય શેરબજારમાં(Indian Share market) તેજી જોવા મળી રહી છે.
આજે કારોબારના અંતે સેન્સેક્સ(Sensex) 379 પોઇન્ટ વધીને 59,842 પર અને નિફ્ટી(Nifty) 127 પોઇન્ટ વધીને 17,825 પર બંધ થયો છે.
આજના ટોપ ગેનર્સમાં(Top Gainers) M&M, MARUTI, HINDUNILVR, HDFC, TECHM અને HDFCBANKનો સમાવેશ થાય છે.
નિફ્ટીના 50 શેરોમાંથી 42 શેર લીલા નિશાનમાં અને 8 શેર લાલ નિશાનમાં બંધ થયા છે. તો સેન્સેક્સના 30 શેરોમાંથી 26 શેર લીલા નિશાનમાં અને 4 લાલ નિશાનમાં બંધ થયા છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈની બહારથી આવતા વાહનોને કારણે થતી ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહત-દહીસરમાં ઊભું કરાશે ટ્રાન્સપોર્ટ હબ
You Might Be Interested In