ત્રણ દિવસની રજામાં મુંબઈના પર્યટન સ્થળો હાઉસફુલ- નેશનલ પાર્કને થઈ લાખોની કમાણી

 

News Continuous Bureau | Mumbai

સળંગ ત્રણ દિવસની રજાને(Three consecutive days off) કારણે મુંબઈગરાને મજા પડી ગઈ હતી. મુંબઈની આજુબાજુના પર્યટન સ્થળો(Tourist destinations) તો ફૂલ થઈ ગયા છે. પરંતુ એ સાથે જ મુંબઈમાં આવેલા જુદા જુદા પર્યટન સ્થળો પર પણ પર્યટકોની(tourists) મોટી ભીડ ઉમટી રહી છે. બોરીવલીમાં(Borivali) આવેલા સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં(Sanjay Gandhi National Park) પણ પર્યટકોના ટોળાને ટોળા જોવા મળી રહ્યા છે. ત્રણ દિવસની રજામાં અત્યાર સુધી નેશનલ પાર્કને(National park) સાડા અગિયાર લાખ રૂપિયાની કમાણી(Earning) થઈ છે.

શનિવાર, રવિવાર અને સોમવાર એમ સળંગ ત્રણ દિવસ રજા હોવાને કારણે મુંબઈ અને આજુબાજુમાં રહેનારા લગભગ 13,000 પર્યટકોએ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી હતી. સોમવાર સવારના છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી પર્યટકોને વિનામૂલ્યે(free of charge) પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેથી અઢી દિવસમાં ઉદ્યાનમાં લગભગ લગભગ 11,50,605 રૂપિયાની આવક થઈ હતી.
 

આ સમાચાર પણ વાંચો : દહીસરની મહિલાને FASTag રિચાર્જ કરાવવો પડ્યો ભારે- આટલા લાખનો લાગ્યો ચૂનો

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!