News Continuous Bureau | Mumbai સળંગ ત્રણ દિવસની રજાને(Three consecutive days off) કારણે મુંબઈગરાને મજા પડી ગઈ હતી. મુંબઈની આજુબાજુના પર્યટન સ્થળો(Tourist destinations) તો ફૂલ થઈ ગયા છે. પરંતુ એ સાથે જ મુંબઈમાં આવેલા જુદા જુદા પર્યટન સ્થળો પર પણ પર્યટકોની(tourists) મોટી ભીડ ઉમટી રહી છે. બોરીવલીમાં(Borivali) આવેલા સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં(Sanjay Gandhi National Park) પણ પર્યટકોના… Continue reading ત્રણ દિવસની રજામાં મુંબઈના પર્યટન સ્થળો હાઉસફુલ- નેશનલ પાર્કને થઈ લાખોની કમાણી
