192
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આજે સવારે લીલા નિશાનમાં ખુલ્યા બાદ શેરબજારમાં(Share market) આખો દિવસ તેજી જોવા મળી છે
સેન્સેક્સ(Sensex) 712.46 પોઇન્ટ વધીને 57570.25 સ્તરે અને નિફ્ટી(Nifty) 121.05 પોઇન્ટ વધીને 37499.20ના સ્તરે બંધ થયો.
આજના કારોબારમાં ડૉ. રેડ્ડીઝ લેબ(Dr. Reddy's Lab), કોટક મહિન્દ્રા બેંક(Kotak Mahindra Bank), એસબીઆઈ(SBI), ડિવિસ લેબ્સ(Davis Labs) અને એક્સિસ બેંક(Axis Bank) નિફ્ટીમાં ટોપ લુઝર રહ્યા.
ગત સત્ર એટલે કે ગુરુવારે સેન્સેક્સ 1,041.47 પોઈન્ટના વધારા સાથે 56,857.79 પર અને નિફ્ટી 287.80 પોઈન્ટના ઉછાળા સાથે 16,929.60 પર બંધ થયો હતો.
આ સમાચાર પણ વાંચો : પહેલી ઓગસ્ટ થી માત્ર બેંકના નહીં પરંતુ બીજા અનેક નિયમો પણ બદલાવાના છે- અહીં વાંચો તમામ બદલાવ
You Might Be Interested In