Site icon

 Share Market News: હિંડનબર્ગનો ફેંકેલો બોમ્બ નીકળ્યો સુરસુરિયું! શેરબજાર ને હલાવી ન શક્યું, આટલા પોઇન્ટના વધારા સાથે બંધ થયું માર્કેટ..

 Share Market Today: આ વખતે હિન્ડેનબર્ગના રિપોર્ટની ખાસ અસર થઈ નથી. જોકે, રિપોર્ટ આવ્યા બાદ સોમવારે સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

Share Market News Sensex, Nifty end flat amid volatility; realty gains, FMCG, PSU Banks drag

Share Market News Sensex, Nifty end flat amid volatility; realty gains, FMCG, PSU Banks drag

News Continuous Bureau | Mumbai

Share Market News: ભારતીય શેરબજારો આજે 12 ઓગસ્ટના રોજ નજીવા ઘટાડા સાથે બંધ થયા છે.અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગના નવા રિપોર્ટની શેરબજાર પર બહુ અસર થઈ નથી. સેન્સેક્સ 57 પોઈન્ટના ઘટાડા સાથે અને નિફ્ટી 20,350ની નીચે બંધ રહ્યો છે .

Join Our WhatsApp Community

Share Market News આ શેર વધ્યા 

જોકે, મિડ અને સ્મોલકેપ સૂચકાંકોએ સારું પ્રદર્શન કર્યું હતું. જ્યારે ભારત VIX લગભગ 4% વધ્યો. PSU બેંકો, FMCG અને ઓટો શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.રિયલ્ટી, મેટલ, પ્રાઈવેટ બેંક અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં વૃદ્ધિ જોવા મળી હતી.

Share Market News શેરબજાર પર લાંબા ગાળાની અસર નહીં પડે.

મહત્વનું છે કે બજાર નિષ્ણાતો પહેલેથી જ આશા રાખતા હતા કે હિંડનબર્ગના અહેવાલની શેરબજાર પર લાંબા ગાળાની અસર નહીં પડે.

આ સમાચાર પણ વાંચો:  Stock Market Updates : રોકાણકારોએ હિંડનબર્ગના હુમલાને બનાવ્યો નિષ્ફળ, સેન્સેક્સ 80000ને પાર કરી ગયો..

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Donald Trump: વેપાર રાજકારણ: નિષ્ણાતોનો મોટો દાવો: ટ્રમ્પે જાણી જોઈને ‘યુએસ-ભારતની વાત ખતમ’ કરી, ચીનને રાહત આપવાનો હતો હેતુ?
Shinde Group: શિંદે જૂથનો મુંબઈમાં ‘ગુપ્ત માસ્ટરપ્લાન’ શરૂ! હજારો નિયુક્તિઓ, ઠાકરેને આપશે મોટો આંચકો?
Trump: ટ્રમ્પ-જિનપિંગની ઐતિહાસિક ડીલ! US એ ટેરિફ ઘટાડ્યો, બદલામાં ચીન ‘રેર અર્થ’ મેટલ આપશે અને સોયાબીન પણ ખરીદશે.
Trump Jinping visit: ટ્રમ્પની જિનપિંગ સાથે મુલાકાત: યુએસ-ચીનનો ગતિરોધ થશે ખતમ? ટેરિફ, ટ્રેડ ડીલ પર બનશે વાત? ટ્રમ્પે શું કહ્યું?
Exit mobile version