News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજાર એટલે કે સેન્સેક્સ અને નિફ્ટી ગત પાંચ સત્રથી સતત નીચે જઈ રહ્યાં છે. જો કે શુક્રવારના દિવસે આ નકારાત્મકતા પર બ્રેક લાગી છે.
Share Market Update :આંતરરાષ્ટ્રીય બજારમાં નકારાત્મક સંદેશ તેમજ એફઆઈઆઈ દ્વારા સતત વેચવાલી હોવા છતાં. ભારતીય શેરબજારમાં તેજી.
ભારતીય શેરબજારમાં. આશરે પાંચ દિવસ ની મંદી પછી હવે તેજી દેખાઈ છે. ભારતીય શેરબજારમાં. વેચવાલી કરતાં લેવાલ વધુ જોવા મળ્યો છે. એકંદરે સંપૂર્ણ એશિયાઈ શેરબજારમાં દમ દાર ખરીદી જોવા મળી. જેને કારણે આખરે શુક્રવાર એટલે કે સપ્તાહના અંતે શેરબજારમાં તેજી વધુ એક વખત પાછી આવી છે. ઉલ્લેખનીય છે કે બજેટ રજૂ કર્યા પછી શેરબજાર સતત નીચે જઈ રહ્યું હતું. લોકોને ભારે નુકસાન નો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે શેરબજારમાં એક વાર વધુ તેજી દેખાય છે.
આ સમાચાર પણ વાંચો : Raghav Chadha On Budget: ભારતીયો ઇંગ્લૅન્ડ જેટલો ટેક્સ ભરે છે અને સોમાલિયા જેવી સુવિધાઓ પામે છે. રાઘવ ચઢ્ઢાનો હલ્લાબોલ
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)