Stock Market Crash: રોકાણકારો ચિંતામાં.. શેરબજાર ખૂલતાની સાથે કડાકો, કારોબારની શરૂઆતમાં જ આ શેર સૌથી વધુ તૂટ્યા..

Stock Market Crash Stock Market Updates Sensex Tanks Over 550 Points, Nifty Below 24,150; Sun Pharma Down 4
Stock Market Crash Stock Market Updates Sensex Tanks Over 550 Points, Nifty Below 24,150; Sun Pharma Down 4

News Continuous Bureau | Mumbai

Stock Market Crash:  ઘરેલુ શેરબજારની શરૂઆત મામૂલી ઘટાડા સાથે થઈ હતી પરંતુ બજાર ખુલ્યાની 20 મિનિટમાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો. હાલ સેન્સેક્સ અને નિફ્ટી બંને પીટાઈ રહ્યા છે અને જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. શેરબજારમાં તીવ્ર ઘટાડા પાછળ ઘણા કારણો હોઈ શકે છે અને નવેમ્બર સિરીઝની શરૂઆત સાથે IT શેરમાં આવેલા જબરદસ્ત ઘટાડાને કારણે આજે વધુ નબળું ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે.

Stock Market Crash: BSE સેન્સેક્સની સ્થિતિ

હાલમાં BSE સેન્સેક્સ માટે સ્થિતિ ખરાબ દેખાઈ રહી છે અને તે 866.77 પોઈન્ટ અથવા 1.09 ટકા ઘટીને 78,857 પર આવી ગયો છે. NSE નિફ્ટી 295.50 પોઈન્ટ અથવા 1.22 ટકાના ઘટાડા સાથે 24,008 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે.

Stock Market Crash: સેન્સેક્સના માત્ર આટલા શેરમાં તેજી

સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 5માં વધારો જોવા મળી રહ્યો છે અને તેના 25 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.  M&M, Tech Mahindra, HCL Tech, HUL, IndusInd Bankના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ઘટતા શેરોમાં સન ફાર્મા 3 ટકાથી વધુ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લગભગ 3 ટકા નીચે છે. અદાણી પોર્ટ્સ 2.55 ટકા અને NTPC 2.05 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Stock Market updates : દિવાળી પૂર્વે શેરબજારમાં મંદી ને લાગી બ્રેક, સેન્સેક્સ 251 અંક ઉછળ્યો.. આ શેર કરાવી રહ્યા છે કમાણી..

  (ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!