News Continuous Bureau | Mumbai
શ્રીલંકા ખાતે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ની સહયોગી કંપનીએ પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતોમાં વધારો કર્યો છે.
શ્રીલંકામાં હવે પેટ્રોલની કિંમત ભારતની કરન્સી પ્રમાણે 254 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 214 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
યુક્રેન પરના રશિયન હુમલા બાદ પશ્ચિમી દેશો રશિયા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે અને આ કારણે પણ તેલ અને ગેસની કિંમતો વધી રહી છે.
આ સમાચાર પણ વાંચો : મોંઘવારી વચ્ચે 7 કરોડ લોકોને મોદી સરકારે આપ્યો ઝટકો, EPFOએ લીધો આ મોટો નિર્ણય
