210
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજાર(Indian Share market)માં માટે મંગળવારનો દિવસ મંગલકારી સાબિત થયો છે.
કારોબારી સપ્તાહના સતત બીજા દિવસે ભારતીય શેરબજાર જબરદસ્ત ઉછાળા સાથે બંધ થયું છે.
સેન્સેક્સ(Sensex) 578.51 પોઇન્ટના ઉછાળા સાથે 59719.14 પર અને નિફ્ટી(Nifty) 194 પોઈન્ટ વધીને 17816.25 પર બંધ થયો છે.
આજે સૌથી વધુ તેજી ફાર્મા અને ઓટો શેર્સમાં તેજી જોવા મળી છે.
આ સમાચાર પણ વાંચો :અરેરે – દેશમાં ખેલાડીઓની આવી હાલત- કબડ્ડી પ્લેયર્સને ટોઈલેટમાં રસોઈ બનાવીને ખવડાવી – જુઓ વીડિયો
You Might Be Interested In