240
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 જુલાઈ 2021
ગુરુવાર
સિન્ડિકેટ બૅન્કે આજથી એના નિયમમાં ફેરબદલ કર્યો છે. એ મુજબ આજથી બૅન્કના ગ્રાહકો પોતાની જૂની ચેકબુકનો ઉપયોગ નહીં કરી શકે. બૅન્કે નવી IFSC કોડવાળી ચેકબુક જ ગ્રાહકો માટે બહાર પાડી છે. ગ્રાહકોએ આ જ ચેકબુકનો આજથી ઉપયોગ કરવાનો રહેશે. સિન્ડિકેટ બૅન્કને કૅનેરા બૅન્કમાં મર્જ કરી નાખવામાં આવી હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે.
આ ચાર સહકારી બૅન્કોને RBIએ ફટકાર્યો કરોડો રૂપિયાનો દંડ; જાણો વિગત
You Might Be Interested In