357
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ (Reliance Group Chairman) અનિલ અંબાણી(Anil Ambani) ની તકલીફ વધી રહી હોય તેવું લાગે છે. મીડિયામાં આવેલા સમાચાર મુજબ ઇન્કમટેક્સ વિભાગે(Income Tax Department) અનિલ અંબાણી પર મોટી કાર્યવાહી કરી છે આ ઉપરાંત તેમને અઘોષિત 420 કરોડની કરચોરી પ્રકરણમાં(Tax Evasion ) નોટિસ આપી છે.
પ્રેસ્ટ ઓફ ઇન્ડિયા(Priest of India) એ આપેલા સમાચાર અનુસાર અનિલ અંબાણીએ જાણી જોઈને કર ચોરી કરી છે તેવો આરોપ આયકર વિભાગે કર્યો છે. અનિલ અંબાણીનું વિદેશી બેંકમાં (foreign bank) જે ખાતું છે તે સંદર્ભે આ કાર્યવાહી કરી હોય તેવું જાણવા મળ્યું છે.
આ સમાચાર પણ વાંચો : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નો નવો ફતવો-સપ્ટેમ્બર પછી ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા ટ્રાન્જેક્શન કરતી વખતે આપવો પડશે આ નંબર
You Might Be Interested In