News Continuous Bureau | Mumbai રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ (Reliance Group Chairman) અનિલ અંબાણી(Anil Ambani) ની તકલીફ વધી રહી હોય તેવું લાગે છે. મીડિયામાં આવેલા સમાચાર મુજબ ઇન્કમટેક્સ વિભાગે(Income Tax Department) અનિલ અંબાણી પર મોટી કાર્યવાહી કરી છે આ ઉપરાંત તેમને અઘોષિત 420 કરોડની કરચોરી પ્રકરણમાં(Tax Evasion ) નોટિસ આપી છે. પ્રેસ્ટ ઓફ ઇન્ડિયા(Priest of India) એ આપેલા… Continue reading અનિલ અંબાણીને 420 કરોડની કરચોરી નોટિસ
