259
- આતંકવાદી સંગઠન જૈશ ઉલ હિંદે મુકેશ અંબાણી ના ઘરની બહાર ગાડી મુકવાની જવાબદારી સ્વીકારી છે.
- આ સંગઠને એક સંદેશો પાઠવીને આ જવાબદારી સ્વીકારી છે.
- ઉલ્લેખનીય છે કે આ સંગઠન એ ગત દિવસોમાં દિલ્હીમાં ઇઝરાયેલ દૂતાવાસની બહાર વિસ્ફોટ કર્યો હતો.
- જો કે આ સંદર્ભે હજી સુધી પોલીસે કોઈ ખુલાસો કર્યો નથી તેમજ પોલીસ તપાસ ચાલુ છે.