Site icon

ડિસેમ્બરના અંતિમ દિવસોમાં લીલા શાકભાજીના જથ્થાબંધ અને રિટેઈલના ભાવમાં થયો ઘટાડો

જયારે શાકભાજીના આસપાસનો હોય છે તેમાં અડધોઅડધ ઓછા ભાવ મળી રહ્યા હોવાથી ભાવ ઘટતા મધ્યમવર્ગીય ગૃહિણીઓ જિલ્લાના ખેડૂતોમાં હતાશા પણ જોવા નિરાંત અનુભવી રહી છે. ઓળાના મળી રહી છે.

Wholesale and retail rate of green vegetables reduced in last days of december

ડિસેમ્બરના અંતિમ દિવસોમાં લીલા શાકભાજીના જથ્થાબંધ અને રિટેઈલના ભાવમાં થયો ઘટાડો

News Continuous Bureau | Mumbai

ડિસેમ્બરના અંતિમ દિવસોમાં લીલા શાકભાજીના જથ્થાબંધ અને રિટેઈલના ભાવમાં થયેલો ઘટાડો ગોહિલવાડની બજારોમાં ડિસેમ્બરની આખરના દિવસોમાં લીલાછમ્મ શાકભાજીની આવકમાં દિન પ્રતિદિન ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. લીલા શાકભાજીની ધૂમ આવક થતા શહેરની મુખ્ય તેમજ શિવાજી સર્કલ, ચિત્રા માર્કેટીંગ યાર્ડ,વડવા સહિતના વિવિધ પરા વિસ્તારોની શાકમાર્કેટમાં જથ્થાબંધ અને રિટેઈલ શાકભાજીના ભાવમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થયો છે. એકંદરે લીલા શાકભાજીના ભાવમાં ઘટાડો થતા મધ્યમવર્ગીય ગૃહિણીઓ રાહત સાથે હાશકારો અનુભવી રહી છે. ખાસ કરીને ઉંધીયુ આરોગવા માટે શિયાળાની સિઝન શ્રેષ્ઠ રહી છે. ઓણ સાલ શિયાળાની ઋતુમાં ઠંડીની મોડી શરૂઆત થવાની સાથે જ ઉંધીયામાં નાખવામાં આવતા લીલા શાકભાજીના અને અન્ય રીંગણા,લીલુ લસણ, પાપડી, ભાવ પણ ઉંચા હોવાથી અસંખ્ય પાલખ, મેથી સહિતના શાકભાજીની પરિવારોએ હજુ સુધી ઉધીયાની જયાફત આવકમાં વધારો થયો છે.જયારે વટાણા માણી ન હતી અને હવે જયારે રીટેલમાં રૂા ૧૦૦ ના ચાર કિલો મળી શાકમાર્કેટમાં લીલા શાકભાજીની રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીની ભવિષ્યવાણી.. કહ્યું- દેશ ગરીબીમાંથી બહાર આવવા તૈયાર, ભારત ‘આ’ સુધીમાં 40 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે…

શાકભાજીના વિક્રેતાએ જણાવ્યુ મબલખ આવક થતા ગોહિલવાડમાં ઘેર હતુ કે, હાલ શિયાળાની સિઝનમાં ઘેર કાઠીયાવાડી જમણની સાથોસાથ શાકભાજીની આવક વધી રહી હોય કયારેક કયારેક ઉંધીયાની મિજબાની પણ શાકભાજીની કિંમતમાં ઘટાડો જોવા મળી પરિવારજનો સાથે બેસીને માણતા હોય રહ્યો છે. લીલા શાકભાજીની ખરેખર છે. શહેરની શાકમાર્કેટમાં હાલ મોટા મજા તો ભરશિયાળામાં જ માણી શકાય ભાગના લીલા શાકભાજી સરેરાશ છે. જો કે, કેટલાક સ્થળોએ દિવસે રૂપીયા ૩૦ થી ૩૫ આસપાસના ભાવે દિવસે લીલા શાકભાજીની આવક વધતી કિલો લેખે વેચાઈ રહ્યા છે. જયારે જતી હોય વિક્રેતાઓને શાકભાજી સામાન્ય દિવસોમાં જે શાકભાજીનો તળિયાના ભાવે ખાલી કરવાનો પણ ભાવ પ્રતિ કિલોએ રૂા ૫૦ થી ૮૦ વખત આવે છે. જયારે શાકભાજીના આસપાસનો હોય છે તેમાં અડધોઅડધ ઓછા ભાવ મળી રહ્યા હોવાથી ભાવ ઘટતા મધ્યમવર્ગીય ગૃહિણીઓ જિલ્લાના ખેડૂતોમાં હતાશા પણ જોવા નિરાંત અનુભવી રહી છે. ઓળાના મળી રહી છે.

Gold Rate Today: અમેરિકા-યુરોપ તણાવ વચ્ચે સોનાના ભાવમાં મોટો વિસ્ફોટ; 10 ગ્રામનો ભાવ ₹1.47 લાખને પાર, જાણો ચાંદીના નવા રેટ.
Reliance Jio IPO Launch: જૂન મહિનામાં જિયો મચાવશે ધૂમ! ભારતનો સૌથી મોટો IPO લાવવાની તૈયારીમાં મુકેશ અંબાણી; શું તમારી પાસે છે રોકાણનો પ્લાન?.
US-EU Tariff War: અમેરિકા અને યુરોપ વચ્ચે વ્યાપાર યુદ્ધ શરૂ; ભારત માટે નિકાસ વધારવાની સુવર્ણ તક, આ ક્ષેત્રોમાં જોવા મળશે મોટો ગ્રોથ
Silver Price Hike: ચાંદીના ભાવમાં ₹13,000 નો તોતિંગ વધારો; જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
Exit mobile version