286
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મોંઘવારીના(Infaltion) મોર્ચે સરકાર અને રિઝર્વ બેંકના(Central govt And Reserve bank ) પ્રયાસોની અસર જોવા મળી રહી છે.
છૂટક મોંઘવારી(Retail inflation) બાદ હવે જથ્થાબંધ મોંઘવારીમાં(wholesale inflation) રાહત મળી છે.
સરકારી આંકડા અનુસાર, જૂલાઈ મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર 13.93 ટકા રહ્યો છે.
આ અગાઉ જૂન મહિનામાં જથ્થાબંધ મોંઘવારી 15.18 ટકા રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સતત ત્રણ મહિના જથ્થાબંધ મોંઘવારી દર 15 ટકાથી ઉપર રહ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મોટી દુર્ઘટના- શહેરના આ વિસ્તારમાં મકાનની છત થઇ ધરાશાયી- બે લોકોના નિપજ્યા મોત
You Might Be Interested In