432
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
રિટેલ(Retail) બાદ હવે જથ્થાબંધ ફુગાવો(Wholesale inflation) પણ થોડો ઓછો થયો છે.
સરકારી આંકડા અનુસાર દેશમાં હોલસેલ પ્રાઈસ ઈન્ડેકસ(WPI)(Wholesale Price Index) જૂન મહિનામાં 15.18% રહ્યો છે.
ઘઉંની અને ખાંડની નિકાસ(Exports of wheat and sugar) પર પ્રતિબંધ અને મે મહિનામાં પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel) પરની એક્સાઇઝ ડ્યુટીમાં(Excise duty) ઘટાડો થવાને કારણે WPI આધારિત ફુગાવાનો દર નીચે આવ્યો છે.
જોકે સ્થિતિમાં સુધારો થયો છે પરંતુ આ આંકડા હજુ પણ 30 વર્ષમાં સૌથી વધુ છે.
આ સતત 15મો મહિનો છે જ્યારે જથ્થાબંધ મોંઘવારીનો(inflation rate) દર ડબલ ડિજિટમાં છે.
અગાઉ મે મહિનામાં WPI ઈન્ડેકસ 15.88%ના દરે ત્રણ દાયકાની ટોચે જોવા મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : રૂપિયો 80 તરફ અગ્રેસર- ભારતીય ચલણ ડોલરની સામે આ સ્તર પર થયો કરી રહ્યો છે ટ્રેડ
You Might Be Interested In