Site icon

Bhuj Special Train: બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશિયલ ટ્રેનનું ગાંધીધામ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ

Bhuj Special Train: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે, ટ્રેન નંબર 09473/09474 બાંદ્રા ટર્મિનસ-ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલને ગાંધીધામ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

Additional stoppage of Bandra Terminus-Bhuj Special train at Gandhidham station

Additional stoppage of Bandra Terminus-Bhuj Special train at Gandhidham station

News Continuous Bureau | Mumbai

Bhuj Special Train: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે, ટ્રેન નંબર 09473/09474 બાંદ્રા ટર્મિનસ-ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલને ગાંધીધામ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ઉપરોક્ત ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

Join Our WhatsApp Community

• 25મી ડિસેમ્બર, 2024ના રોજ ભુજથી ઉપડનારી ટ્રેન નંબર 09474 ભુજ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ગાંધીધામ સ્ટેશને ઉભી રહેશે. આ ટ્રેન ગાંધીધામ સ્ટેશને 16:50 કલાકે આવશે અને 17:10 કલાકે ઉપડશે.
તેવી જ રીતે 26મી ડિસેમ્બર, 2024ના રોજ બાંદ્રા ટર્મિનસથી ઉપડતી ટ્રેન નંબર 09473 બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ ગાંધીધામ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેન ગાંધીધામ સ્ટેશને 22:45 કલાકે પહોંચશે અને 23:05 કલાકે ઉપડશે.

આ સમાચાર પણ વાંચો  : Surat District: સુરત જિલ્લા પંચાયતના “પ્રોજેકટ કલ્પના” અંતર્ગત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આ ઔદ્યોગિક એકમોની લીધી મુલાકાત

ટ્રેન નંબર 09473 બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 09:55 કલાકે ઉપડશે અને અગાઉ સૂચિત 23:30 કલાક (તે જ દિવસે) ને બદલે બીજા દિવસે 00:30 કલાકે ભુજ પહોંચશે.

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version