Site icon

Ahmedabad: અમદાવાદના મેમનગરની સરકારી મહિલા આઈટીઆઈ- થલતેજ ખાતે વર્ષ 2024-25ના સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

Ahmedabad: કોમ્પ્યુટર, ડ્રેસ મેકિંગ, બ્યુટિપાર્લર, હેલ્થ-સેનેટરી ઈન્સ્પેક્ટરના કોર્સ માટે બહેનો કરી શકે છે અરજી. વિનામૂલ્યે ચાલતા કોર્સીસમાં કોઈ વયમર્યાદા નહીં

Admission process for the session of the year 2024-25 started at Government Women's ITI-Thaltej, Memnagar, Ahmedabad

Admission process for the session of the year 2024-25 started at Government Women's ITI-Thaltej, Memnagar, Ahmedabad

News Continuous Bureau | Mumbai  

Ahmedabad: અમદાવાદના થલતેજ ( Thaltej ) વિસ્તારમાં આવેલી મેમનગરની સરકારી મહિલા આઈટીઆઈ (Mahila Industrial Training Institute  ) ખાતે વર્ષ 2024-25 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. જેમાં મહિલાઓ માટે વિનામૂલ્યે વિવિધ કોર્સીસ ચલાવવામાં આવે છે.  

Join Our WhatsApp Community

કોઈપણ વયની મહિલા ( Women )આઈટીઆઈમાં ( ITI ) પસંદગીના કોર્સમાં પ્રવેશ માટે અરજી કરી શકે છે. આ કોર્સીસમાં કમ્પ્યૂટર, ડ્રેસ મેકિંગ, બ્યુટીપાર્લર, હેલ્થ-સેનેટરી ઈન્સ્પેક્ટર સહિતના કોર્સનો સમાવેશ થાય છે. પ્રવેશ મેળવવા ઈચ્છૂક ઉમેદવારો કેમ્પસ ખાતે રૂબરૂ સંપર્ક કરી શકે છે

આ સમાચાર પણ વાંચો : Ajay Jadeja: એસીબીના સીઇઓએ કર્યો મોટો ખુલાસો, અજય જાડેજાએ ODI વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાનને માર્ગદર્શન આપવા માટે પૈસા લેવાનો ઇનકાર કર્યો હતો..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Fake TTE: જનરલ કોચમાં મુસાફરોને ગુમરાહ કરનાર નકલી ટીટીઈ ઝડપાયો
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Civil Hospital Ahmedabad: બ્રેઇન ડેડ ભાઈના અંગદાનથી બહેનનો કરુણામય નિર્ણય : સિવિલ હોસ્પિટલમાં 210મું અંગદાન, અનેકને મળ્યું નવજીવન
Ahmedabad Civil Hospital: સિવિલના તબીબોની ૧૧ કલાકની અથાક મહેનતે આપ્યું ૧૧ પીડિતોને નવજીવન!!
Exit mobile version