Site icon

બુલેટ ટ્રેનમાંથી આવતા મુસાફરોને એક જગ્યાએથી મેટ્રો-બીઆરટીએસ, બન્યો નવો બ્રિજ

હકીકતમાંમાં બુલેટ, મેટ્રો અને બીઆરટીએસને જોડતો બ્રિજનું કામ અત્યારે પુરજોશમાં ચાલી રહ્યું છે.

Ahemdabad -A bridge connecting metro station and BRTS at Power House is ready

બુલેટ ટ્રેનમાંથી આવતા મુસાફરોને એક જગ્યાએથી મેટ્રો-બીઆરટીએસ, બન્યો નવો બ્રિજ હકીકતમાંમાં બુલેટ, મેટ્રો અને બીઆરટીએસને જોડતો બ્રિજનું કામ અત્યારે પુરજોશમાં ચાલી રહ્યું છે.

News Continuous Bureau | Mumbai

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી બુલેટ ટ્રેનને લઈને તેજ ગતિએ કામ થઈ રહ્યું છે. ત્યારે આગામી સમયમાં જ્યારે બુલેટ ટ્રેન શરુ થશે ત્યારે ત્યાંથી જ પેસેન્જરો એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપી પહોંચી શકે માટે ( Ahemdabad )  સાબરમતી પાવર હાઉસમાં ( Power House )  બુલેટ, મેટ્રો ( metro station ) અને બીઆરટીએસને ( BRTS  ) જોડતો બ્રિજ ( bridge  ) બનાવવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

સાબરમતી પાવર હાઉસ ખાતે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. સાબરમતી પાવર હાઉસ ખાતે નિર્માણાધીન ફૂટ ઓવર બ્રિજ મુસાફરોને હાઇસ્પીડ રેલ્વે સ્ટેશનો, પશ્ચિમ રેલ્વે સ્ટેશનો, મેટ્રો સ્ટેશનો અને BRTS કોરિડોર સાથે મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી પ્રદાન કરશે.

અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જ્યારે મેટ્રો ટ્રેન શરૂ થઈ ગઈ છે. ત્યારે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરીને અમદાવાદ આવતા મુસાફરોને એક જ જગ્યાએથી મેટ્રો અને બીઆરટીએસ મળી શકે તે માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. હકીકતમાંમાં બુલેટ, મેટ્રો અને બીઆરટીએસને જોડતો બ્રિજનું કામ અત્યારે પુરજોશમાં ચાલી રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો:  Mumbai News : ઉદ્ધવ ઠાકરે જૂથના કોર્પોરેટરોએ હવે બીએમસી મુખ્યાલય માં દૈનિક કામ શરૂ કર્યું. પક્ષ કાર્યાલય બચાવવા હવાતિયા? કે પછી કોઈ રણનીતિ?

અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પેસેન્જર હબ સાબરમતી ખાતે 350 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. અતિ આધુનિક પેસેન્જર હબ મુસાફરોને ફુટ ઓવર બ્રિજ દ્વારા હાઇસ્પીડ રેલ્વે સ્ટેશનો, પશ્ચિમ રેલ્વે સ્ટેશનો, મેટ્રો સ્ટેશનો અને બીઆરટીએસ કોરિડોર દ્વારા મલ્ટિમોડલ કનેક્ટિવિટી પ્રદાન કરશે. 1.33 લાખ ચોરસ મીટરના બિલ્ડીંગમાં બે બ્લોક બનાવવામાં આવ્યા છે. 

 

Jagudan station block: *જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે*
Vande Mataram exhibition: સાબરમતી રેલવે સ્ટેશન પર “વંદે માતરમ્” પ્રદર્શનનું આયોજન*
Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
Exit mobile version