Ahmedabad: પૂર્વ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે સંમેલન, પીએમ શ્રી કેન્દ્રિય વિદ્યાલય અમદાવાદ છાવણી ખાતે થયું અનોખું મિલન

Ahmedabad: પી એમ શ્રી કેન્દ્રિય વિદ્યાલય અમદાવાદ છાવણી ખાતે પૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ શિક્ષકોનું મિલન સમારોહ યોજાયો

Ahmedabad Conference with former teachers and students, a unique gathering took place at PM Shri Kendriya Vidyalaya Ahmedabad Cantt.

Ahmedabad Conference with former teachers and students, a unique gathering took place at PM Shri Kendriya Vidyalaya Ahmedabad Cantt.

News Continuous Bureau | Mumbai

Ahmedabad: પી એમ શ્રી કેન્દ્રિય વિદ્યાલય અમદાવાદ છાવણી ખાતે પૂર્વ વિદ્યાર્થીઓ અને પૂર્વ શિક્ષકોનું મિલન સમારોહ 25 જાન્યુઆરી 2025ના રોજ યોજાયો હતો. આ અવસરે શાળાના 45 પૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કેન્દ્રિય વિદ્યાલય સંગઠનના અધિકારીઓએ કાર્યક્રમની શોભા વધારી હતી. સમારંભ દરમિયાન સ્વાગત ભાષણ અને સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 

Join Our WhatsApp Community

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્રિય વિદ્યાલય સંગઠન અને સંસ્થાનના વિકાસમાં પૂર્વ વિદ્યાર્થીઓના યોગદાનને ઉજાગર કરવો અને વિદ્યાર્થીઓના ભવિષ્યના વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. આ કાર્યક્રમ શાળાના વિકાસ અને સિદ્ધિઓને ઉજાગર કરવા માટે એક સફળ મંચ સાબિત થયો હતો. 

આ સમાચાર પણ વાંચો :  Prayagraj Kumbh Mela: પ્રયાગરાજના મહાકુંભમાં દાદરા, દમણ-દીવ અને લક્ષદ્વીપના યુટી પેવેલિયનોનું સંસ્કૃતિ અને વિકાસની સુંદર ઉજવણી!

કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી વાય પી સિંહ, ભૂતપૂર્વ ઉપઆયુક્ત, કેન્દ્રિય વિદ્યાલય સંગઠન, તેમના ઉપસ્થિત દ્વારા કાર્યક્રમની શોભા વધારી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Jagudan station block: *જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે*
Exit mobile version