Site icon

Ahmedabad Division : મુસાફરોને હવે નહીં થાય હેરાનગતિ.. અમદાવાદ મંડળની ભુજ-બરેલી એક્સપ્રેસ હવે તેના પૂર્વનિર્ધારિત માર્ગથી ચાલશે.

Ahmedabad Division : અગાઉ ડાયવર્ટ કરવામાં આવેલી ટ્રેનોનું સંચાલન હવે પુનઃ તેમના પૂર્વ નિર્ધારિત માર્ગથી શરૂ કરવામાં આવી રહ્યું છે.:-

Ahmedabad Division Ahmedabad Division's Bhuj-Bareilly Express will now run on its predetermined route.

Ahmedabad Division Ahmedabad Division's Bhuj-Bareilly Express will now run on its predetermined route.

News Continuous Bureau | Mumbai

Ahmedabad Division :  ઉત્તર પશ્ચિમ રેલ્વેના જયપુર મંડળમાં અનાજ મંડી રેવાડી–રેવાડી રેલ ખંડ પર લેવલ ક્રોસિંગ નં.61 પર ગર્ડર લૉન્ચિંગનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ કાર્યને લઈને અગાઉ ડાયવર્ટ કરવામાં આવેલી ટ્રેનોનું સંચાલન હવે પુનઃ તેમના પૂર્વ નિર્ધારિત માર્ગથી શરૂ કરવામાં આવી રહ્યું છે.:-

Join Our WhatsApp Community

અમદાવાદ મંડળથી ચલતી ટ્રેન સં.14312 ભુજ-બરેલી હવે તેના નિર્ધારિત માર્ગ પરથી ચાલશે. વિવરણ નિમન્નાનુસાર છે:

19 એપ્રિલ 2025 થી ટ્રેન સં.14312/14322 ભુજ–બરેલી–ભુજનું સંચાલન તેના નિર્ધારિત માર્ગ વાયા ફુલેરા–જયપુર–અલવર–રેવાડીથી કરવામાં આવશે.

ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંચાલન અંગે વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version