Site icon

Express Train: અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ભટની સ્ટેશન પર શૉર્ટ ટર્મિનેટ થશે

Express Train: પૂર્વોત્તર રેલવેના ગોરખપુર કેન્ટ-ભટની સેક્શનમાં ઓટોમેટિક સિગ્નલિંગના કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને કારણે, અમદાવાદ-ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ભટની અને ગોરખપુર વચ્ચે આંશિક નિરસ્ત રહેશે

Ahmedabad-Gorakhpur Express will short terminate at Bhatni station

Ahmedabad-Gorakhpur Express will short terminate at Bhatni station

News Continuous Bureau | Mumbai 

Express Train: પૂર્વોત્તર રેલવેના ગોરખપુર કેન્ટ-ભટની સેક્શનમાં ઓટોમેટિક સિગ્નલિંગના કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને કારણે, અમદાવાદ-ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ ભટની અને ગોરખપુર વચ્ચે આંશિક નિરસ્ત રહેશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:- 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  T20 World Cup Ind vs Pak : મોબાઇલ અને ટીવી પર ભારત પાકિસ્તાન T20 વર્લ્ડ મેચ ક્યાં અને કેવી રીતે મફતમાં જોવી?.. જાણો વિગતે..

ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના થી સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકેછે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version