Site icon

Ahmedabad railway: અમદાવાદ રેલવે સ્ટેશન પર આ તારીખ સુધી હાથ ધરાશે એન્જિનિયરિંગ કામ, કેટલીક ટ્રેનો થશે પ્રભાવિત..

Ahmedabad railway: પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 3 પર સીસી એપ્રોન રિપેરીંગ અને પુનઃબાંધકામ કામ માટે 11 જાન્યુઆરી 2025 સુધી બ્લોક લેવામાં આવ્યો હતો જેને 15 જાન્યુઆરી 2025 સુધી વધારવામાં આવ્યો છે. તે મુજબ નીચે લખેલ કેટલીક પેસેન્જર/મેમૂ ટ્રેનો 15 જાન્યુઆરી 2025 સુધી પ્રભાવિત રહેશે.

Ahmedabad railway Engineering work will be carried out at Ahmedabad railway station till this date, some trains will be affected.

Ahmedabad railway Engineering work will be carried out at Ahmedabad railway station till this date, some trains will be affected.

News Continuous Bureau | Mumbai

Ahmedabad railway:  પૂર્ણપણે રદ ટ્રેન

Join Our WhatsApp Community

1. તારીખ 15.01.2025 સુધી ટ્રેન નંબર 69116 (09274) અમદાવાદ-આણંદ મેમૂ પૂર્ણપણે રદ રહેશે.

આંશિક રદ ટ્રેન
1. તારીખ 15.01.2025 સુધી ટ્રેન 19035 વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ વટવા અને અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.
2. તારીખ 15.01.2025 સુધી ટ્રેન 69113 (09315) વડોદરા-અમદાવાદ મેમૂ આણંદ અને અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે.

યાત્રીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને યાત્રા કરે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સની માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરે જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.

આ સમાચાર પણ વાંચો :  National Road Safety: ટ્રાફિક નિયમોને અનુસરવાનો અનોખો સંદેશ, સુરત સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ બનાવી વિશાળ માનવ આકૃતિ; જુઓ ફોટોઝ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version