Site icon

Ahmedabad Rural Police: અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા નાગરિકોની સલામતી માટે હાથ ધરાયુ વિશેષ ઓપરેશન

Ahmedabad Rural Police: અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ધોલેરા વિસ્તારમાં ગેરકાયદેસર વિદેશી ઘૂસણખોરો માટે કોમ્બિંગ હાથ ધરાયું જેને લઈને નાગરિકોની સલામતી માટે રાત્રિના સમયે વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

Ahmedabad Rural Police Conducts Combing Operation in Dholera to Catch Illegal Foreign Infiltrators

Ahmedabad Rural Police Conducts Combing Operation in Dholera to Catch Illegal Foreign Infiltrators

News Continuous Bureau | Mumbai

Ahmedabad Rural Police: અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક કચેરીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી ઘૂસણખોરોને પકડવા માટે અને તેમની અટકાયત કરવા માટે ધોલેરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રાત્રિના સમયે કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community

 

પોલીસ દ્વારા વિશેષ ઓપરેશન

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની અલગ અલગ ટીમ બનાવીને આ કોમ્બિંગનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ કોમ્બિંગમાં કોઈપણ વ્યક્તિની અટકાયત કરવામાં આવી નથી. 

આ સમાચાર પણ વાંચો:  iKhedut Portal : અમદાવાદમાં બાગાયતી ખેતીનો અવિરત વિકાસ, આઈ-ખેડૂત પોર્ટલ થકી બાગાયતદાર ખેડૂતો મેળવે છે ઘેર બેઠા સરકારી યોજનાઓના લાભો

નાગરિકોની સલામતી અને સુરક્ષાના ભાગરૂપે કરવામાં આવેલી આ કોમ્બિંગમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના તમામ પોલીસ સ્ટેશનના અને તમામ બ્રાન્ચના અધિકારીઓ હાજર હતા.

 

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version