Swachhata Hi Seva 2024: CCA ગુજરાતએ અમદાવાદમાં કર્યું સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણનું સફળતાપૂર્વક આયોજન.

Swachhata Hi Seva 2024: CCA ઓફિસ, ગુજરાત દ્વારા ટાગોર હોલ, પાલડી, અમદાવાદ ખાતે સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણનું આયોજન

CCA Gujarat successfully organized cleanliness drive and tree plantation in Ahmedabad.

News Continuous Bureau | Mumbai

Swachhata Hi Seva 2024:  કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ્સ ઓફિસ, ગુજરાત દ્વારા ( CCA Gujarat ) “સ્વચ્છતા હી સેવા અભિયાન 2024” અંતર્ગત અમદાવાદના ( Ahmedabad ) પાલડીમાં ટાગોર હોલ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ 19મી સપ્ટેમ્બર 2024ના રોજ યોજાઈ હતી, જેમાં તમામ સ્ટાફ સભ્યો અને સ્થાનિક સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક સામેલ રહ્યા હતા. 

Join Our WhatsApp Community
CCA Gujarat successfully organized cleanliness drive and tree plantation in Ahmedabad.

CCA Gujarat successfully organized cleanliness drive and tree plantation in Ahmedabad.

પહેલના ભાગરૂપે, શ્રી વિજય કુમાર, સીસીએ, સુશ્રી એસ.આર. ઉદયશ્રી, Jt.CCA,  શ્રી ગુંજન ભારતી મિશ્રા, Dy.CCA અને O/o CCA ગુજરાતનો સ્ટાફ દ્વારા રોપાઓ વાવવામાં આવ્યા હતા. આ વૃક્ષારોપણની પ્રવૃત્તિ ” એક પેડ મા કે નામ અભિયાન” ( Ek Ped Maa Ke Naam ) હેઠળ હાથ ધરવામાં આવી હતી, જેનો હેતુ સ્વચ્છતાની સાથે પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો.

CCA Gujarat successfully organized cleanliness drive and tree plantation in Ahmedabad.

આ સમાચાર પણ વાંચો :  Swachhata Hi Seva 2024: કાપડ મંત્રાલયે સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન કર્યું શરૂ, ટેક્સટાઇલ સેક્રેટરી રચના શાહે અધિકારીઓને લેવડાવી સ્વચ્છતા પ્રતિજ્ઞા

આ ઇવેન્ટમાં “સ્વચ્છતા હી સેવા”ના રાષ્ટ્રીય ઝુંબેશને અનુરૂપ, સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ બનાવવા તરફ CCA ઑફિસની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરવામાં આવી હતી.

CCA Gujarat successfully organized cleanliness drive and tree plantation in Ahmedabad.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version