Site icon

BIS Quiz Competition : બીઆઈએસની ક્વિઝ કોમ્પિટિશન માં અમદાવાદની બે વિજેતા વિદ્યાર્થિનીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એનાયત કર્યો એવોર્ડ

BIS Quiz Competition : બીઆઈએસની ક્વિઝ કોમ્પિટિશનમાં અમદાવાદની બે વિજેતા વિદ્યાર્થિનીઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એવોર્ડ એનાયત થયો

Chief Minister Bhupendra Patel presented awards to two winning students from Ahmedabad in the BIS Quiz Competition

Chief Minister Bhupendra Patel presented awards to two winning students from Ahmedabad in the BIS Quiz Competition

News Continuous Bureau | Mumbai

BIS Quiz Competition : અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અમદાવાદ, સાયન્સ સિટી-અમદાવાદ અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘સ્ટાન્ડર્ડ કાર્નિવલ’ (ભારતીય માનક મેળા)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્નિવલમાં ઇન્ટરેક્ટિવ એક્ઝિબિશન, એક્ટિવિટીઝ તેમજ ક્વિઝ કોમ્પિટિશન અને અવરેનેસ સેશન પણ યોજાયાં હતાં.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : AeroIndia 2025: રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝઃ એરો ઈન્ડિયા 2025નું આયોજન તારીખ 10 થી 14 ફેબ્રુઆરી સુધી બેંગલુરુમાં યોજાશે

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અમદાવાદ દ્વારા આયોજિત ક્વિઝ કોમ્પિટિશનમાં ૧૨ વિદ્યાલય તથા 30 કંપનીઓએ ભાગ લીધો હતો. આ ક્વિઝ કોમ્પિટિશનમાં અમદાવાદની પી.એમ. શ્રી જવાહર નવોદય વિદ્યાલય, હાથીજણની બે વિદ્યાર્થિનીઓ કુ. સૌમ્યા અને કુ.પ્રાચી એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

ક્વિઝ કોમ્પિટિશનમાં વિજેતા બનેલી આ બંને વિદ્યાર્થિનીઓનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતે એવોર્ડ ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યું હતું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version