Site icon News Continuous Bureau | Mumbai

Express Train: નાગપુર મંડળ માં નોન ઇન્ટરલોકીંગ કાર્ય ના કારણે અમદાવાદ મંડળથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે.

Express Train: દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે ના નાગપુર મંડળ માં રાજનાંદગાંવ-કલમના સેક્શન વચ્ચે નોન ઇન્ટરલોકીંગ કાર્ય ના કારણે, અમદાવાદ મંડળમાંથી ઉપડતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે.

Due to non-interlocking work in Nagpur division, some trains runningpassing through Ahmedabad division will remain cancelled.

Due to non-interlocking work in Nagpur division, some trains runningpassing through Ahmedabad division will remain cancelled.

 News Continuous Bureau | Mumbai  

Express Train:  દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે ના નાગપુર મંડળ માં રાજનાંદગાંવ-કલમના સેક્શન વચ્ચે નોન ઇન્ટરલોકીંગ કાર્ય ના કારણે, અમદાવાદ મંડળમાંથી ( Ahmedabad Mandal ) ઉપડતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે.  

Join Our WhatsApp Channel

Express Train: રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

  1. 10 અને 11 ઓગસ્ટ 2024ના રોજ હાવડાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 12834 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ. ( Howrah-Ahmedabad Express ) 
  2. 13 અને 14 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન સંખ્યા12833 અમદાવાદ-હાવડા એક્સપ્રેસ.
  3. 16 ઓગસ્ટ 2024 ના રોજ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન સંખ્યા 12993 ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ.
  4. 19 ઓગસ્ટ 2024ના રોજ પુરીથી ઉપડનારી ટ્રેન સંખ્યા 12994 પુરી-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ  ( Weekly Express Train ) 
  5. 10 અને 17 ઓગસ્ટ 2024ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22939 ઓખા-બિલાસપુર સાપ્તાહિક એક્સપ્રેસ.
  6. 12 અને 19 ઓગસ્ટ 2024ના રોજ બિલાસપુરથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22940 બિલાસપુર-ઓખા એક્સપ્રેસ. ( Bilaspur-Okha Express Train ) 
  7. 18 ઓગસ્ટ 2024ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22905 ઓખા-શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ.
  8. 20 ઓગસ્ટ 2024 ના રોજ શાલીમારથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22906 શાલીમાર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ.
  9. 14 ઓગસ્ટ 2024ના રોજ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22973 ગાંધીધામ-પુરી સાપ્તાહિક એક્સપ્રેસ.
  10. 17 ઓગસ્ટ 2024ના રોજ પુરીથી ઉપડનારી ટ્રેન સંખ્યા 22974 પુરી-ગાંધીધામ સાપ્તાહિક એક્સપ્રેસ.

આ સમાચાર પણ વાંચો :  NMACC: શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીતમય યાત્રા “રાજાધિરાજ: લવ લાઈફ લીલા”નું NMACC-ધ ગ્રાન્ડ થિએટરમાં 15 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી મંચન

ટ્રેનોના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version