Ahmedabad : ગુજરાતના આ શહેરમાં યુવાઓમાં મતદાર જાગૃતિના સક્રિય પ્રયાસો, 18 વર્ષથી ઉપરની વયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અચૂક મતદાનના શપથ લીધા..

Ahmedabad : અમદાવાદ શહેરની માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 18 વર્ષથી ઉપરની વયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ અચૂક મતદાનના શપથ લીધા. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ શહેર દ્વારા યુવાઓમાં મતદાર જાગૃતિના સક્રિય પ્રયાસો. 35,475 યુવાઓએ અવશ્ય મતદાન કરવાની બતાવી તૈયારી

News Continuous Bureau | Mumbai 

Ahmedabad : જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ શહેર દ્વારા  માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓમાં ( secondary schools ) અભ્યાસ કરી ગયેલા ભૂતપૂર્વ 18 વર્ષથી ઉપરની વયના હોય અને પહેલી વખત મતદાન ( voting ) કરવાના હોય તેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શાળા આચાર્યશ્રી દ્વારા બોલાવી શાળા કક્ષાએ સન્માન સમારંભ રાખી મતદાન જાગૃતિનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તથા સામુહિક રીતે સૌને ફરજિયાત મતદાનન શપથ લેવડાવવામાં આવ્યા હતા. 

Join Our WhatsApp Community
Ex-students above 18 years of age in secondary, higher secondary schools of Ahmedabad city took oath of Invariable Voting

અમદાવાદ શહેરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બધી શાળાઓ મળીને અંદાજિત 35,475 ભૂતપૂર્વ વિધાર્થીઓએ ( Ex-students  ) પોતાની શાળાઓમાં પધારીને અવશ્ય મતદાન કરવાના શપથ ( oath  ) લીધા હતા અને અન્ય તેમની વયના મિત્રોને પણ મતદાન આપવા પ્રોત્સાહિત કરશે એવી પ્રતિજ્ઞા લીધી હતી.

Ex-students above 18 years of age in secondary, higher secondary schools of Ahmedabad city took oath of Invariable Voting

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha polls: એકનાથ ખડસે કરી રહ્યા છે ઘર વાપસીની તૈયારી? રાત્રે અચાનક દિલ્હી જવા રવાના થયા, ચર્ચાનું બજાર ગરમ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ex-students above 18 years of age in secondary, higher secondary schools of Ahmedabad city took oath of Invariable Voting

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version