Kendriya Vidyalaya Ahmedabad: હન્ટ ડિઝાઇન પ્રદર્શનમાં કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કેન્ટનું ઉત્તમ પ્રદર્શન,વિદ્યાર્થીઓને એનાયત કરાયા સ્કોલરશિપ પ્રમાણપત્રો..

Kendriya Vidyalaya Ahmedabad: હન્ટ ડિઝાઇન પ્રદર્શનમાં કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કેન્ટના વિદ્યાર્થીઓનું ઉત્તમ પ્રદર્શન

News Continuous Bureau | Mumbai 

Kendriya Vidyalaya Ahmedabad:  ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) દ્વારા આયોજિત હન્ટ ડિઝાઇન પ્રદર્શનમાં PM SHRI કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કેન્ટના 12 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને તેમની સર્જનાત્મકતાથી શાનદાર પ્રદર્શન કર્યું. 

Join Our WhatsApp Community

આ કાર્યક્રમ અમદાવાદના ( PM Shri Kendriya Vidyalaya Ahmedabad Cantt ) શક્તિ કોન્વોકેશન હોલ, વૈષ્ણોદેવી સર્કલ ખાતે યોજાયો હતો, જેમાં શહેર અને રાજ્યના અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ તેમની રચનાઓ રજૂ કરી.

Excellent performance by students of Kendriya Vidyalaya Ahmedabad Cantt in Hunt Design Exhibition

Excellent performance by students of Kendriya Vidyalaya Ahmedabad Cantt in Hunt Design Exhibition

Kendriya Vidyalaya Ahmedabad:  વિદ્યાર્થીઓની ઉપલબ્ધિઓ:

માર્ગદર્શક:

આ ઉપલબ્ધિઓ પાછળ શ્રી આર.એમ. સોલંકી, આર્ટ ટિચરના માર્ગદર્શન અને દિશા-સૂચનનો મહત્તમ યોગદાન છે.

Excellent performance by students of Kendriya Vidyalaya Ahmedabad Cantt in Hunt Design Exhibition

આ સમાચાર પણ વાંચો:  Ghatkopar Crane Collapsed :ઘાટકોપરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પર એક તૂટી પડી ક્રેઈન, ટુ-વ્હીલરનો કચ્ચરઘાણ વળી ગયો; જુઓ વિડીયો…

આ જીતે શાળાની પ્રતિષ્ઠાને વધુ ઊંચાઈએ પહોંચાડી છે અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સર્જનાત્મક ક્ષેત્રોમાં વધુ સફળતા મેળવવા માટે પ્રેરિત કર્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version