Site icon

FCI Ahmedabad : ચોખાના વેચાણ માટે વેપારીઓ/સાંકળિત જથ્થાબંધ ખરીદદારો/ચોખાના ઉત્પાદનોના ઉત્પાદકો પાસેથી બિડ આમંત્રિત

FCI Ahmedabad : ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ આગામી 7 તારીખે ઈ-ઓક્શન દ્વારા તેના વિવિધ ડેપોથી ઓપન માર્કેટ સેલ સ્કીમ (ડોમેસ્ટિક) ઓએમએસએસ (ડી) હેઠળ ચોખાના વેચાણ માટે વેપારીઓ/સાંકળિત જથ્થાબંધ ખરીદદારો/ચોખાના ઉત્પાદનોના ઉત્પાદકો પાસેથી બિડ આમંત્રિત કરે છે.

FCI Ahmedabad Bids invited from traderschain wholesalersmanufacturers of rice products for sale of rice

FCI Ahmedabad Bids invited from traderschain wholesalersmanufacturers of rice products for sale of rice

 News Continuous Bureau | Mumbai  

FCI Ahmedabad : ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, પ્રાદેશિક કાર્યાલય, અમદાવાદ આગામી 7 તારીખે ઈ-ઓક્શન દ્વારા તેના વિવિધ ડેપોથી ઓપન માર્કેટ સેલ સ્કીમ (ડોમેસ્ટિક) OMSS (ડી) હેઠળ ચોખાના વેચાણ માટે વેપારીઓ/સાંકળિત જથ્થાબંધ ખરીદદારો/ચોખાના ઉત્પાદનોના ઉત્પાદકો પાસેથી બિડ આમંત્રિત કરે છે.

Join Our WhatsApp Community

તા.07.08.2024 જેના માટે ટેન્ડરો M/s M-જંકશનના પોર્ટલ (http://www.valuejunction.in/fci) અને FCI વેબસાઈટ (http://fci.gov.in) પર અપલોડ કરવામાં આવ્યા છે ખાનગી પક્ષોને દર અઠવાડિયે, એટલે કે બુધવારે ઈ-ઓક્શન થશે, જેના માટે ટેન્ડર અગાઉના શુક્રવારે અપલોડ કરવામાં આવશે.

ચોખાની ( Rice ) અનામત ભાવ તમામ પાક વર્ષો માટે રૂ.2800/- પ્રતિ ક્વિન્ટલ (કિંમત દીઠ રૂ.73 પ્રતિ ક્વિન્ટલ ચોખાના અનામત ભાવમાં ઉમેરવામાં આવશે) તેમજ ખાનગી પક્ષોને વેચાણ માટે લાગુ પડતા પરિવહન ખર્ચ અને કર ઉમેરીને નક્કી કરવામાં આવી છે.

વેપારીઓ ( Rice Sale ) સહિત ચોખાના ખરીદદારો ઓછામાં ઓછું 1 મેં.ટન. જથ્થા માટે બિડ કરી શકે છે અને એક પ્રદેશમાં ચોખાની એક જ ઈ-ઓક્શનમાં મૂકવામાં આવેલા તમામ ડેપો માટે બિડર દીઠ મહત્તમ બિડિંગ જથ્થો 2000 મેં.ટન. પ્રતિ ઈ-ઓક્શનથી ( e-Auction ) વધુ ન હોવો જોઈએ. એક રાજ્યની GST નોંધણી ધરાવતા ચોખાના ખરીદદારો કોઈપણ રાજ્યની ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : PRL Ahmedabad : ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ( PRL ) એ 12 ઓગસ્ટ 2024ના આયોજિત કર્યું ઓપન હાઉસ પ્રદર્શન.

07.08.2024ની ઈ-ઓક્શન માટે M-જંકશનના પ્લેટફોર્મ પર FCI, ગુજરાત પ્રદેશના ડેપોમાંથી 10,000 મેં.ટન (નોન-ફોર્ટિફાઇડ ચોખા – 4655 મેં.ટન. અને ફોર્ટિફાઇડ ચોખા – 5345 મેં.ટન.)નો જથ્થો ઓફર કરવામાં આવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version