Site icon

Lok Sabha Election: 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 23 ઉમેદવારનાં ફોર્મ માન્ય રહ્યાં, તો 8-અમદાવાદ પશ્ચિમ (અ.જા.)બેઠક માટે 6 ઉમેદવારનાં ફોર્મ માન્ય રહ્યાં

Lok Sabha Election: 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 34 ઉમેદવારોએ કુલ 44 ફોર્મ ભરેલાં, તો 8-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) બેઠક માટે 12 ઉમેદવારોએ કુલ 19 ફોર્મ ભર્યાં હતાં

Forms of 23 candidates were accepted for 7-Ahmedabad East Lok Sabha seat, 6 candidates' forms were accepted for 8-Ahmedabad West (AJ) seat.

Forms of 23 candidates were accepted for 7-Ahmedabad East Lok Sabha seat, 6 candidates' forms were accepted for 8-Ahmedabad West (AJ) seat.

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election:  લોકસભા ચૂંટણી 2024 અન્વયે અમદાવાદ ( Ahmedabad ) જિલ્લામાં 12મી એપ્રિલથી 19 મી એપ્રિલ સુધી ઉમેદવારો દ્વારા બંને લોકસભા બેઠકો પર ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા ચાલી હતી. 

Join Our WhatsApp Community

20મી એપ્રિલના રોજ બન્ને બેઠકોના ચૂંટણી અધિકારીઓ દ્વારા તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદની બન્ને લોકસભા બેઠકો ( Lok Sabha seats ) માટે નિયમાનુસાર અને યોગ્ય રીતે ભરાયેલા ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા હતા અને અધૂરી વિગતવાળા કે ખામીયુક્ત ઉમેદવારી પત્રોને ( Nomination Papers ) અમાન્ય ઠેરવવામાં આવ્યા છે.

7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર 34 ઉમેદવારોએ કુલ 44 ફોર્મ ભર્યાં હતાં, જેમાંથી 11 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયાં છે, જ્યારે  23 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યાં છે. 

આ સમાચાર પણ વાંચો : Horoscope Today : ૨૧ એપ્રિલ ૨૦૨૪, રવિવાર. આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

એ જ રીતે, 8-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) બેઠક માટે 12 ઉમેદવારોએ ( Candidates ) કુલ 19 ફોર્મ ભર્યાં હતાં, જેમાંથી 6 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા છે અને 6 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા છે.

તા. 22 એપ્રિલ, 2024ના રોજ બપોરના 3.00 કલાક સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. એટલે 22મી એપ્રિલે સાંજ સુધીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version