News Continuous Bureau | Mumbai
Ahmedabad Railway Crossing: રોડ યુઝર્સ નવા બનેલા આરયુબી દ્વારા મુસાફરી કરી શકશે
અમદાવાદ ( Ahmedabad ) મંડળ પર અમદાવાદ-પાલનપુર સેક્શનના સાબરમતી-ખોડિયાર સ્ટેશન વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ ( Railway Crossing ) નં. 243 ડી-કેબિન ફાટક (કિમી.776/4-5) ની જગ્યાએ રોડ અંડર બ્રિજ (આરયુબી) નિર્માણ થઇ ગયું છે. તદનુસાર 31 ડિસેમ્બર, 2024 થી આ રેલ્વે ફાટક રોડ ટ્રાફિક માટે કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: છગન ભુજબળ કેબિનેટમાંથી પડતા મુકાયા, પણ રાજ્યપાલ તરીકે નિમણૂક થશે? આ ભાજપના ધારાસભ્યનો દાવો
રોડ યુઝર્સ નવા બનેલા રોડ અંડર બ્રિજ ( Road Under Bridge ) દ્વારા અવર જવર કરી શકશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
