Site icon

Gujarat Police Suraksha Setu : પોલીસ અને પ્રજા વચ્ચેના મજબૂત જોડાણની કડી, 98 હજારથી વધુ બહેનોને સ્વ-રક્ષણની તાલીમ અપાઈ.

Gujarat Police Suraksha Setu : કમ્યુનિટી પોલીસને મજબૂત બનાવવા માટે ગુજરાત પોલીસે શરુ કરેલા સુરક્ષા સેતુ કાર્યક્રમ હેઠળ 75 હજારથી વધુ સિનિયર સિટીઝનનો સંપર્ક કરી કાઉન્સિલિંગ કરવામાં આવ્યું છે.

Suraksha Setu Society More than 98 thousand sisters were trained in self-defense.

Suraksha Setu Society More than 98 thousand sisters were trained in self-defense.

News Continuous Bureau | Mumbai 

 Gujarat Police Suraksha Setu :  કમ્યુનિટી પોલીસને મજબૂત બનાવવા માટે ગુજરાત પોલીસે શરુ કરેલા સુરક્ષા સેતુ કાર્યક્રમ હેઠળ 75 હજારથી વધુ સિનિયર સિટીઝનનો સંપર્ક કરી કાઉન્સિલિંગ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓમાં સુરક્ષા, કાયદા અને નાગરિક તરીકેની જવાબદારીઓ જેવા મુદ્દે જાગૃતિ આણવામા આવે છે. અંદાજે 49 હજારથી વધુ વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ હેઠળ માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : PF withdrawals UPI: EPFO સભ્યો માટે સારા સમાચાર!  હવે ફક્ત ATM જ નહીં, UPI દ્વારા પણ ઉપાડી શકશો PFના નાણાં; જાણો ક્યારથી?

આ કાર્યક્રમ હેઠળ વર્ષ 2024-25માં 98 હજારથી વધુ બહેનોને સ્વ-રક્ષણની તાલીમ પણ અપાઈ. પોલીસ દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત મહિલા,બાળકો અને વૃદ્ધોની સુરક્ષા માટે વિશેષ કાળજી લે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version