Independence Day : અમદાવાદ મંડળ પર 77માં સ્વતંત્રતા દિવસનું આયોજન, કલા અને સાંસ્કૃતિક સંઘ દ્વારા યોજાશે અનેક કાર્યક્રમ.

Independence Day : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર 15 ઓગસ્ટ 2023 ના રોજ મંડળ કાર્યાલય પરિસરમાં 77 માં સ્વતંત્રતા દિવસ નું આયોજન કરવામાં આવશે.

by Akash Rajbhar
Independence Day programs will be held in Ahmedabad

News Continuous Bureau | Mumbai 

મંડળ રેલ પ્રવક્તા, અમદાવાદ(Ahemdabad)ના જણાવ્યા અનુસાર, કાર્યક્રમ સવારે 09:35 વાગ્યે શરૂ થશે અને સવારે 09:45 વાગ્યે મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા દ્વારા ધ્વજવંદન અને રાષ્ટ્રગાન(National Anthem) કરવામાં આવશે તથા રેલવે સુરક્ષા બલ, ભારત સ્કાઉટ ગાઇડની પરેડ(India scout guide parade)નું નિરીક્ષણ કરવામાં આવશે અને મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા દ્વારા મહાપ્રબંધકનો સ્વતંત્રતા દિવસ સંદેશ વાંચવામાં આવશે, ત્યારબાદ કલા અને સાંસ્કૃતિક સંઘ દ્વારા દેશભક્તિનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Railway news : 14-15 ઓગસ્ટ 2023 ના રોજ આદરજ મોટી-ગાંધીનગર સેકશન વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં. 09 બંધ રહેશે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More