154
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Railway news : પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ ના આદરજ મોટી-ગાંધીનગર રેલવે સેક્શન વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નં.09 કિમી (16/01-02) સમારકામ અને જાળવણી કાર્ય માટે 14 ઓગસ્ટ 2023 ના રોજ સવારે 08:00 વાગ્યાથી 15મી ઓગસ્ટ 2023 ના રોજ સાંજે 20:00 વાગ્યા સુધી (કુલ બે દિવસ) બંધ રહેશે.
રસ્તા ના ઉપયોગ કરતા આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નંબર 10 કિમી (17/8-9) નો ઉપયોગ કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Retail Inflation : મોંઘવારીએ માઝા મૂકી! છૂટક ફુગાવો 15 મહિનાની ટોચે પહોંચ્યો, આ વસ્તુના ભાવમાં સૌથી મોટો વધારો
You Might Be Interested In