Site icon

Ahmedabad: અમદાવાદમાં હીટવેવ અનુસંધાને જનસેવા કેન્દ્રો સવારે એક કલાક વહેલાં ખૂલશે

Ahmedabad: જનસેવા કેન્દ્રોમાં હાલનો સમય ૧૦:૩૦થી ૬:૧૦ના બદલે આગામી એક અઠવાડિયા સુધી સવારના ૯:૩૦થી સાંજના ૬:૧૦ સુધીનો રહેશે

Jan Seva Kendra will open an hour earlier in the morning due to heatwave in Ahmedabad

Jan Seva Kendra will open an hour earlier in the morning due to heatwave in Ahmedabad

 News Continuous Bureau | Mumbai

Ahmedabad: હવામાન વિભાગ ( IMD ) દ્વારા હાલમાં હીટવેવ ( Heatwave ) અનુસંધાને રાજ્યમાં જિલ્લાઓને યેલો એલર્ટ તથા ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Community

અમદાવાદ ( Ahmedabad ) નિવાસી અધિક  કલેકટરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, અમદાવાદ જિલ્લાનો ઓરેન્જ એલર્ટમાં ( Orange Alert)  સમાવેશ થયો છે. એટલું જ નહીં ઉષ્ણ લહેરની ચેતવણી પણ આપવામાં આવી છે, જેથી જાહેર જનતા વિષયક કામગીરી સબંધે આગામી એક અઠવાડિયા માટે જનસેવા કેન્દ્રોના ( Jan Seva Kendra ) સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને સવારે એક કલાક વહેલાં ખૂલશે.

જનસેવા કેન્દ્રોમાં હાલનો સમય ૧૦:૩૦થી ૬:૧૦ના બદલે આગામી એક અઠવાડિયા માટે સવારના ૯:૩૦ થી ૬:૧૦ સુધી નક્કી કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો:  Dombivli MIDC Blast Update: ડોમ્બિવલી બોઈલર બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધ્યો, બ્લાસ્ટના CCTV ફૂટેજ આવ્યા સામે; જુઓ વીડિયો..

સબંધિત જાહેર જનતા તથા અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓએ આ સમયગાળાની નોંધ લેવા અને કામ કરતા કર્મચારીને સુચના પણ આપવામાં આવી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version