Site icon

Kite flying : એ લપેટ.. યુવકે કાપ્યો અમિત શાહનો પતંગ, ગૃહમંત્રીએ આપ્યું આવું રિએક્શન.. જુઓ વિડીયો

Kite flying : દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી ગુજરાતના અમદાવાદ ખાતે કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ કાર્યકર્તાઓ તેમજ મિત્રો સાથે વેજલપુર વિધાનસભા વિસ્તારમાં ઉજવણી કરી હતી.

Kite flying youth cut the kite of home minister amit shah in ahmedabad

Kite flying youth cut the kite of home minister amit shah in ahmedabad

News Continuous Bureau | Mumbai

Kite flying : ભારત સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રી ( Home Minister ) અમિત શાહે (  Amit Shah ) ઉત્તરાયણ પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો. ગુજરાતના અમદાવાદમાં ( Ahmedabad ) ઉત્તરાયણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમિત શાહે પતંગ ઉડાડીને સૌને ચોંકાવી દીધા હતા. અમિત શાહે ઉત્તરાયણ મહોત્સવ દરમિયાન ખૂબ જ પતંગ ઉડાવી હતી અને આ દરમિયાન તેમણે અનેક વ્યક્તિના પતંગ કાપ્યા હતા. પરંતુ જેમનો પતંગ કોઈ કાપી શક્યું નથી એમનો પતંગ એક યુવાને કાપ્યો.. 

Join Our WhatsApp Community

અમિતકાકાનો પતંગ કાપી નાખ્યો

હાલ સોશિયલ મીડિયા પર ઉત્તરાયણ ( Uttarayana ) પતંગ મહોત્સવ ( Kite Festival ) દરમિયાન નો એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક બાજુ પતંગ ચડાવી રહ્યા છે, તો બીજી તરફ એક યુવક પણ તેની પતંગ ચડાવી રહ્યો છે. આ દરમિયાન યુવકે પેચ લગાવી ગૃહમંત્રી શાહનો પતંગ કાપી નાખ્યો અને ઉલ્લાસમાં આવી બૂમો પાડી “એ લપેટ…..અમિતકાકાનો પતંગ કાપી નાખ્યો….” દરમિયાન ગૃહમંત્રી શાહે પણ યુવકને જાણે બિરદાવતા હોય એમ હાથનો ઈશારો કરી શાબાશી આપી હતી.

આ સમાચાર પણ વાંચો : Pongal 2024 : મુંબઈના માટુંગા વિસ્તારમાં પોંગલની ઉજવણી, અહીં લોકો પરંપરાગત રીતે બનાવી રહ્યા છે પોંગલ.. જુઓ વિડીયો..


જુઓ વિડીયો

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version