Lok Sabha Elections : ૮૯ વર્ષના હસ્તુબેન સંઘવી મતદાન કરી દાખવ્યો અનેરો ઉત્સાહ – અન્યોને પણ અચૂક મતદાન કરવા કર્યો અગ્રહભર્યો અનુરોધ

Lok Sabha Elections : લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ને લઇ અમદાવાદ જિલ્લામાં આજ સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

News Continuous Bureau | Mumbai

Lok Sabha Elections : લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ને લઇ અમદાવાદ ( Ahmedabad ) જિલ્લામાં આજ સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અસારવા – ૫૬ ખાતે પોલિંગ સ્ટેશન નંબર ૧ – મોડલ પોલિંગ સ્ટેશન સર્કિટ હાઉસમાં મતદાન ( Voting ) કરવા આવેલા ૮૯ વર્ષીય હસ્તુબેને મતદાન ( Hastuben Sanghvi ) કર્યાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. વયોવૃદ્ધ હસ્તુબેને વહેલી સવારે જ પોતાનો પવિત્ર મત આપ્યો હતો અને અન્ય મતદારોને પણ અચૂક મતદાન કરવા આગ્રભરી વિનંતી કરી હતી. 

Join Our WhatsApp Community
Lok Sabha Elections 89-year-old Hastuben Sanghvi showed enthusiasm by voting - urged others to vote regularly

Lok Sabha Elections 89-year-old Hastuben Sanghvi showed enthusiasm by voting – urged others to vote regularly

આ અંગે હસ્તુબેનના પુત્ર કિશોર સંધવીએ જણાવ્યું કે, જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ મતદાન મથક ( Voting Station ) પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે એ જોઇને અમે ખુબ આનંદ થયો. મારી માતા ઉંમર લાયક હોવાનું જાણ થતા મતદાન મથક પર વ્હિલચેરની સુવિધા અમને તરત મળી ગઇ હતી. અમને તરત જ એક વ્યક્તિ વ્હિલચેર સાથે ફાળવી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, મારા માતા સવારથી જ મતદાન કરવા માટે ઉત્સાહી હતા અને અમને પણ માટે આપવા જવાનું કહેતા હતા. જો ૯૬ વર્ષીય મારા માતા મતદાન કરવા માટે ઉત્સાહી હોય તો તમામ મતદાતાઓએ ઉત્સાહથી મતદાન કરવું જોઈએ.

આ સમાચાર પણ વાંચો : Surat: પ્રથમ વખત મતદાન કરવા માટે ફરવા જવાનું ડીલે કર્યું: ફર્સ્ટ ટાઈમ વૉટર કેના પટેલ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version