Site icon

Ahmedabad Mandal: અમદાવાદ મંડળ પર એસ પી રીંગ રોડ ,વટવા સ્થિત આ ROBની એક લાઇન આવતી કાલથી ટ્રાફિક માટે રહેશે બંધ

Ahmedabad Mandal: 15 થી 18 ઓગસ્ટ સુધી એસ પી રીંગ રોડ પર વટવા સ્થિત રોડ ઓવર બ્રિજ (આરઓબી) નં. 713 A ની એક લાઇન રોડ ટ્રાફિક માટે બંધ રહેશે

One line of this ROB located at SP Ring Road, Vatva in Ahmedabad Mandal will be closed for traffic from tomorrow.

One line of this ROB located at SP Ring Road, Vatva in Ahmedabad Mandal will be closed for traffic from tomorrow.

 News Continuous Bureau | Mumbai 

Ahmedabad Mandal: અમદાવાદ મંડળ પર એસ.પી. રીંગ રોડ વટવા સ્થિત રોડ ઓવર બ્રીજ ( Road Over Bridge ) (આરઓબી) નં. 713A (રોપડા બ્રિજ) કિ.મી. 485/5-6 ની એક લાઇન (ઉત્તરી બાજુ) વટવાથી હાથીજણ સર્કલ સુધી 15 ઓગસ્ટ 2024 થી 18 ઓગસ્ટ 2024 સુધી ચાર દિવસ માટે સ્ટ્રેથનીંગ અને લોડ પ્રશિક્ષણ કાર્ય માટે બંધ રહેશે. 

Join Our WhatsApp Community

રોડ યુઝર્સ આ સમયગાળા દરમિયાન, રોપડા  બ્રિજની ઉત્તર બાજુ નો ટ્રાફિક ( Traffic ) રોપડા બ્રિજ થઈને એક તરફનો રોડ ( SP Ring Road Vatva ) ચાલુ છે. જેનો ઉપયોગ કરીને દક્ષિણ દિશામાં હાથીજણ તરફ જઈ શકશે. રોપડા  બ્રિજની દક્ષિણ બાજુનો ટ્રાફિક રોપડા  બ્રિજ પરથી એક તરફનો રોડ ચાલુ છે જેનો ઉપયોગ કરીને ઉત્તર બાજુએ અસલાલી તરફ જઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો:  Ahmedabad Bribery Case: નડિયાદના તત્કાલીન અધિક્ષક ઓફ સર્વિસ ટેક્સને કોર્ટે આ કેસમાં ફટકાર્યો દંડ અને સાથે 5 વર્ષની કેદની સજા..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Jagudan station block: *જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે*
Vande Mataram exhibition: સાબરમતી રેલવે સ્ટેશન પર “વંદે માતરમ્” પ્રદર્શનનું આયોજન*
Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Exit mobile version