News Continuous Bureau | Mumbai
Rail News : પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝન ના અમદાવાદ-પાલનપુર સેક્શન ના મહેસાણા-ભાંડુ મોટી દાઉ સ્ટેશનોની વચ્ચે નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ ડિવિઝનમાંથી ઉપડતી કેટલીક પેસેન્જર ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે.
26 ઓગસ્ટ 2023 ના રોજ સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનો
- ટ્રેન નંબર 09487 મહેસાણા વિરમગામ પેસેન્જર સ્પેશિયલ
- ટ્રેન નંબર 09438 આબુ રોડ મહેસાણા ડેમુ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09432 મહેસાણા સાબરમતી ડેમુ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09434 પાટણ સાબરમતી ડેમુ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09498 વરેઠા ગાંધીનગર મેમુ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09482 ભીલડી મહેસાણા પેસેન્જર સ્પેશિયલ
આ સમાચાર પણ વાંચો : CCTV Footage : ગજબ કે’વાય.. કોઈએ સાડીની અંદર છુપાવ્યું ટીવી તો કોઈએ કારમાં કર્યું ગાયનું અપહરણ! જુઓ વાયરલ વિડીયો
ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.