61
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Railway News : અમદાવાદ ડિવિઝન પર ખોડિયાર-ગાંધીનગર રેલ્વે સેક્શન વચ્ચે આવેલ રેલ્વે ક્રોસીંગ નં. 15 કિમી (523/11-12) BCM મશીન દ્વારા ડીપ સ્ક્રીનીંગ કાર્ય માટે 20 માર્ચ 2024 ના રોજ રાત્રિ 22:00 વાગ્યાથી 22 માર્ચ 2024 ના રોજ સવારે 08:00 વાગ્યા સુધી બંધ રહેશે.
રોડ યુઝર્સ આ સમયગાળા દરમિયાન રેલ્વે ક્રોસિંગ નંબર 13 કિમી (522/6-7), રેલ્વે ક્રોસિંગ નંબર 14 કિમી (523/5-6) અને રેલ્વે ક્રોસિંગ નંબર 16 કિમી (524/4-5) નો ઉપયોગ કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : ભારતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ ફફડી ગયું ચીન, ગ્લોબલ ટાઈમ્સ દ્વારા ડ્રેગને ઓક્યું ઝેર; જાણો શું કહ્યું ગ્લોબલ ટાઈમ્સે..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In