Site icon

Western Railway : 29 ડિસેમ્બરથી 01 જાન્યુઆરી સુધી ચાંદલોડિયા અને આંબલી રોડ સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નંબર 7 બંધ રહેશે

Western Railway :પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-વિરમગામ સેક્શનના ચાંદલોડિયા અને આંબલી રોડ સ્ટેશનો વચ્ચે આવેલું રેલવે ક્રોસિંગ નંબર 7 કિ.મી. (507/37-39) જનતા નગર ઘાટલોડિયા પાસે 29 ડિસેમ્બર 2023 થી 01 જાન્યુઆરી 2024 (કુલ 4 દિવસ) સુધી સમારકામ અને જાળવણી કાર્ય માટે બંધ રહેશે.

Railway crossing number 7 between Chandlodia and Ambali Road stations will remain closed from December 29 to January 01

Railway crossing number 7 between Chandlodia and Ambali Road stations will remain closed from December 29 to January 01

News Continuous Bureau | Mumbai

Western Railway :પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના ( Ahmedabad Division ) અમદાવાદ-વિરમગામ સેક્શનના ( Ahmedabad-Viramgam section ) ચાંદલોડિયા ( Chandlodia  ) અને આંબલી ( Ambli  road ) રોડ સ્ટેશનો ( Stations ) વચ્ચે આવેલું રેલવે ક્રોસિંગ ( Railway crossing ) નંબર 7 કિ.મી. (507/37-39) જનતા નગર ઘાટલોડિયા પાસે 29 ડિસેમ્બર 2023 થી 01 જાન્યુઆરી 2024 (કુલ 4 દિવસ) સુધી સમારકામ અને જાળવણી કાર્ય માટે બંધ રહેશે. 

Join Our WhatsApp Community

આ સમયગાળા દરમિયાન રોડ યુઝર્સ ચાણક્યપુરી ROB કિમી (506/8-9) અને ઘાટલોડિયા ROB કિમી (508/8-9) થઈને મુસાફરી કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Closing Bell : શેરબજારમાં ગજબની તેજી. સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ હાઈ પર થયા બંધ, આ શેરોએ રોકાણકારોને કરાવી કમાણી..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ahmedabad: અમદાવાદ મંડળના રેલ અધિકારીઓ અને કર્મચારીઓએ “એક દિવસ, એક કલાક, એક સાથે” પહેલ અંતર્ગત શ્રમદાન કર્યું.
Uber Railway: ભારતના રેલવે સ્ટેશન પર પહેલીવાર: અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબરની પહેલી ભાગીદારી
UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Exit mobile version