Railway news : રેલ યાત્રી કૃપયા ધ્યાન દે.. અમદાવાદ ડિવિઝનના મહેસાણા-ભાંડુ મોટી દાઉ સ્ટેશનો વચ્ચે ઇન્ટરલોકિંગ કાર્યને કારણે 23 ટ્રેનો કરાઈ ડાયવર્ટ. જુઓ યાદી..

Railway news : પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના અમદાવાદ-પાલનપુર સેક્શનના મહેસાણા-ભાંડુ મોટી દાઉ સ્ટેશનો વચ્ચે નોન ઇન્ટરલોકિંગ કાર્ય હાથ ધરશે..

by kalpana Verat
Railway news : 23 trains diverted due to interlocking work between Mehsana-Bhandu Moti Dau stations of Ahmedabad Division

News Continuous Bureau | Mumbai

Railway news :  પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના અમદાવાદ-પાલનપુર સેક્શનના મહેસાણા-ભાંડુ મોટી દાઉ સ્ટેશનો વચ્ચે 24 અને 25 ઓગસ્ટ 2023ના રોજ નોન ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી/ પસાર થતી ટ્રેનોને પ્રભાવિત થશે. જેની વિગતો નીચે મુજબ છે.

24 ઓગસ્ટ 2023 ના રોજ સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનો

  1. ટ્રેન નંબર 09434 પાટણ સાબરમતી ડેમુ સ્પેશિયલ
  2. ટ્રેન નંબર 09498 વરેઠા ગાંધીનગર ડેમુ સ્પેશિયલ
  3. ટ્રેન નંબર 09438 આબુ રોડ મહેસાણા ડેમુ સ્પેશિયલ
  4. ટ્રેન નંબર 09432 મહેસાણા સાબરમતી ડેમુ સ્પેશિયલ
  5. ટ્રેન નંબર 09482 ભીલડી મહેસાણા ડેમુ સ્પેશિયલ
  6. ટ્રેન નંબર 09487 મહેસાણા વિરમગામ ડેમુ સ્પેશિયલ
  7. ટ્રેન નંબર 09484 પાટણ મહેસાણા ડેમુ સ્પેશિયલ
  8. ટ્રેન નંબર 09370 પાટણ સાબરમતી ડેમુ સ્પેશિયલ
  9. ટ્રેન નંબર 09476 પાટણ મહેસાણા ડેમુ સ્પેશિયલ
  10. ટ્રેન નંબર 14819 જોધપુર સાબરમતી એક્સપ્રેસ
  11. ટ્રેન નંબર 09491 મહેસાણા વિરમગામ ડેમુ સ્પેશિયલ
  12. ટ્રેન નંબર 14820 સાબરમતી જોધપુર એક્સપ્રેસ
  13. ટ્રેન નંબર 09488 વિરમગામ મહેસાણા ડેમુ સ્પેશિયલ
  14. ટ્રેન નંબર 09475 મહેસાણા પાટણ ડેમુ સ્પેશિયલ
  15. ટ્રેન નંબર 09369 સાબરમતી પાટણ ડેમુ સ્પેશિયલ
  16. ટ્રેન નંબર 09483 મહેસાણા પાટણ ડેમુ સ્પેશિયલ
  17. ટ્રેન નંબર 09481 મહેસાણા ભીલડી ડેમુ સ્પેશિયલ
  18. ટ્રેન નંબર 09431 સાબરમતી મહેસાણા ડેમુ સ્પેશિયલ
  19. ટ્રેન નંબર 09437 મહેસાણા આબુ રોડ ડેમુ સ્પેશિયલ
  20. ટ્રેન નંબર 09497 ગાંધીનગર વરેઠા ડેમુ સ્પેશિયલ
  21. ટ્રેન નંબર 09492 વિરમગામ મહેસાણા ડેમુ સ્પેશિયલ
  22. ટ્રેન નંબર 09433 સાબરમતી પાટણ ડેમુ સ્પેશિયલ

25 ઓગસ્ટ 2023ના રોજ સંપૂર્ણ રદ કરાયેલી ટ્રેનો

  1. ટ્રેન નંબર 09434 પાટણ સાબરમતી ડેમુ સ્પેશિયલ
  2. ટ્રેન નંબર 09498 વરેઠા ગાંધીનગર ડેમુ સ્પેશિયલ
  3. ટ્રેન નંબર 09432 મહેસાણા સાબરમતી ડેમુ સ્પેશિયલ
  4. ટ્રેન નંબર 09482 ભીલડી મહેસાણા ડેમુ સ્પેશિયલ
  5. ટ્રેન નંબર 09487 મહેસાણા વિરમગામ ડેમુ સ્પેશિયલ
  6. ટ્રેન નંબર 09484 પાટણ મહેસાણા ડેમુ સ્પેશિયલ
  7. ટ્રેન નંબર 09370 પાટણ સાબરમતી ડેમુ સ્પેશિયલ
  8. ટ્રેન નંબર 09476 પાટણ મહેસાણા ડેમુ સ્પેશિયલ
  9. ટ્રેન નંબર 14819 જોધપુર સાબરમતી એક્સપ્રેસ
  10. ટ્રેન નંબર 09491 મહેસાણા વિરમગામ ડેમુ સ્પેશિયલ
  11. ટ્રેન નંબર 14820 સાબરમતી જોધપુર એક્સપ્રેસ
  12. ટ્રેન નંબર 09488 વિરમગામ મહેસાણા ડેમુ સ્પેશિયલ
  13. ટ્રેન નંબર 09475 મહેસાણા પાટણ ડેમુ સ્પેશિયલ
  14. ટ્રેન નંબર 09369 સાબરમતી પાટણ ડેમુ સ્પેશિયલ
  15. ટ્રેન નંબર 09483 મહેસાણા પાટણ ડેમુ સ્પેશિયલ
  16. ટ્રેન નંબર 09481 મહેસાણા ભીલડી ડેમુ સ્પેશિયલ
  17. ટ્રેન નંબર 09431 સાબરમતી મહેસાણા ડેમુ સ્પેશિયલ
  18. ટ્રેન નંબર 09497 ગાંધીનગર વરેઠા ડેમુ સ્પેશિયલ
  19. ટ્રેન નંબર 09492 વિરમગામ મહેસાણા ડેમુ સ્પેશિયલ
  20. ટ્રેન નંબર 09433 સાબરમતી પાટણ ડેમુ સ્પેશિયલ

આ સમાચાર પણ વાંચો : Dal Recipes : ડિનર અથવા લંચમાં સ્વાદિષ્ટ અને હેલ્ધી ખાવાની ઈચ્છા હોય તો આ રીતે બનાવો દાળ.. સ્વાદમાં થશે ડબલ વધારો

24 અને 25 ઓગસ્ટ 2023ના રોજ આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

  1. ટ્રેન નંબર 20960 વડનગર વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ વડનગરને બદલે ગાંધીનગરથી ઉપડશે અને આ ટ્રેન વડનગર અને ગાંધીનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  2. ટ્રેન નંબર 14821 જોધપુર સાબરમતી એક્સપ્રેસને આબુ રોડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે  અને આ ટ્રેન આબુ રોડ અને સાબરમતી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  3. ટ્રેન નંબર 14822 સાબરમતી જોધપુર એક્સપ્રેસ આબુ રોડ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ(શરૂ) થશે  અને આ ટ્રેન સાબરમતી અને આબુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  4. ટ્રેન નંબર 20959 વલસાડ વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન ગાંધીનગર અને વડનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

24 ઓગસ્ટ 2023ના રોજ બદલાયેલા રૂટ પર દોડતી ટ્રેનો

  1. ટ્રેન નંબર 20483 ભગત કી કોઠી દાદર એક્સપ્રેસ ટ્રેન ભીલડી-પાલનપુર-મહેસાણા થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન પાટણ સ્ટેશને નહીં જાય.
  2. ટ્રેન નંબર 14311 બરેલી ભુજ એક્સપ્રેસ પાલનપુર-રાધનપુર-સામખિયાળી થઈને દોડશે. આ ટ્રેન મહેસાણા, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા અને હળવદ સ્ટેશને નહીં જાય.
  3. ટ્રેન નંબર 04713 બિકાનેર બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન ભીલડી-પાલનપુર-મહેસાણા થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  4. ટ્રેન નંબર 14803 જેસલમેર સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ભીલડી-પાલનપુર-મહેસાણા થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન પાટણ સ્ટેશને નહીં જાય.
  5. ટ્રેન નંબર 14806 બાડમેર યસવંતપુર એક્સપ્રેસ ટ્રેન ભીલડી-પાલનપુર-મહેસાણા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન પાટણ સ્ટેશને નહીં જાય.
  6. ટ્રેન નંબર 19411 સાબરમતી દોલતપુર ચોક એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.
  7. ટ્રેન નંબર 19409 અમદાવાદ ગોરખપુર એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  8. ટ્રેન નંબર 19223 અમદાવાદ જમ્મુ તાવી એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.
  9. ટ્રેન નંબર 19031 અમદાવાદ યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.
  10. ટ્રેન નંબર 12462 સાબરમતી જોધપુર એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  11. ટ્રેન નંબર 12548 સાબરમતી આગ્રા કેન્ટ એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  12. ટ્રેન નંબર 20913 રાજકોટ દિલ્હી સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેન વિરમગામ-ચાંદલોડિયા-મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  13. ટ્રેન નંબર 12957 અમદાવાદ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  14. ટ્રેન નંબર 12915 અમદાવાદ દિલ્હી આશ્રમ એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા સ્ટેશને નહીં જાય.
  15. ટ્રેન નંબર 22451 બાંદ્રા ટર્મિનસ ચંદીગઢ એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  16. ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ જોધપુર એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  17. ટ્રેન નંબર 19407 અમદાવાદ વારાણસી એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  18. ટ્રેન નંબર 14708 દાદર બિકાનેર એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  19. ટ્રેન નંબર 12989 દાદર અજમેર એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા સ્ટેશને નહીં જાય.
  20. ટ્રેન નંબર 22723 હઝુર સાહિબ નાંદેડ શ્રી ગંગાનગર એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.
  21. ટ્રેન નંબર 19269 પોરબંદર મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  22. ટ્રેન નંબર 14702 બાંદ્રા ટર્મિનસ શ્રી ગંગાનગર એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા, સિદ્ધપુર અને છાપી સ્ટેશને નહીં જાય.
  23. ટ્રેન નંબર 20943 બાંદ્રા ટર્મિનસ ભગત કી કોઠી એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
25 ઓગસ્ટ 2023 ના રોજ બદલાયેલા રૂટ પર દોડતી ટ્રેનો
  1. ટ્રેન નંબર 14807 ભગત કી કોઠી દાદર એક્સપ્રેસ ભીલડી-પાલનપુર-મહેસાણા થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન પાટણ સ્ટેશને નહીં જાય.
  2. ટ્રેન નંબર 19411 સાબરમતી દોલતપુર ચોક એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.
  3. ટ્રેન નંબર 19223 અમદાવાદ જમ્મુ તાવી એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.
  4. ટ્રેન નંબર 19031 અમદાવાદ યોગનગરી ઋષિકેશ એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.
  5. ટ્રેન નંબર 12462 સાબરમતી જોધપુર એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  6. ટ્રેન નંબર 22548 સાબરમતી ગ્વાલિયર એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  7. ટ્રેન નંબર 19565 ઓખા દહેરાદૂન એક્સપ્રેસ ટ્રેન વિરમગામ-ચાંદલોડિયા-મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા અને સિદ્ધપુર સ્ટેશને નહીં જાય.
  8. ટ્રેન નંબર 12957 અમદાવાદ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  9. ટ્રેન નંબર 12915 અમદાવાદ દિલ્હી આશ્રમ એક્સપ્રેસ મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા સ્ટેશને નહીં જાય.
  10. ટ્રેન નંબર 12216 બાંદ્રા ટર્મિનસ દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુરથઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે.
  11. ટ્રેન નંબર 22931 બાંદ્રા ટર્મિનસ જેસલમેર એક્સપ્રેસ ટ્રેન મહેસાણા-પાટણ-ભીલડી-પાલનપુર થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન ઊંઝા સ્ટેશને નહીં જાય.

યાત્રીઓને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને યાત્રા કરવાની  વિનંતી કરવામાં આવે છે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, યાત્રીઓએ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી.

 

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More