News Continuous Bureau | Mumbai
Railway News : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સગવડતા અને ટ્રેનોની સમયની પાબંદીમાં વધુ સુધારો કરવા માટે, અમદાવાદ મંડળમાંથી પસાર થતી 26 ટ્રેનોમાં મંડળનાં અમદાવાદ, સાબરમતી,ચાંદલોડિયા, આંબલી રોડ અને વિરમગામ સ્ટેશનો પર આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંડળ રેલ પ્રવક્તા અમદાવાદના અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર
1. તારીખ 18.08.2023 થી, ટ્રેન નંબર 22989 બાંદ્રા ટર્મિનસ-મહુવા સુપરફાસ્ટ એક્સપ્રેસ ના અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 00.30/00.45 કલાક ના બદલે 00.25/00.35 કલાકનો રહેશે.
2. તારીખ 23.08.2023 થી ટ્રેન નં. 22993 બાંદ્રા ટર્મિનસ-મહુવા સુપરફાસ્ટ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 00.30/00.45 કલાક ના બદલે 00.25/00.35 કલાકનો રહેશે.
3. તારીખ 20.08.2023 થી ટ્રેન નં. 20819 પુરી-ઓખા એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 00.45/01.00 કલાક ના બદલે 00.35/00.45 કલાકનો રહેશે.
4. તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 20955 સુરત – મહુવા સુપરફાસ્ટ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 02.00/02.15 કલાક ના બદલે 01.45/01.55 કલાકનો રહેશે.
5. તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 12971 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 02.45/02.55 કલાક ના બદલે 02.35/02.45 કલાકનો રહેશે.
6. તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 04.50/05.05 કલાક ના બદલે 04.40/04.50 કલાકનો રહેશે.
7. તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 12267 મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 05.20/05.30 કલાક ના બદલે 05.10/05.20 કલાકનો રહેશે.
8. તારીખ 21.08.2023 થી ટ્રેન નં. 22923 બાંદ્રા ટર્મિનસ – જામનગર હમસફર એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 07.55/08.05 કલાકના બદલે 07.45/07.55 કલાકનો રહેશે.
9. તારીખ 21.08.2023 થી ટ્રેન નં. 12476 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – હાપા સુપરફાસ્ટ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 12.20/12.35 કલાક ના બદલે 12.10/12.20 કલાકનો રહેશે.
10. તારીખ 20.08.2023 થી ટ્રેન નં. 12478 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – જામનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 12.20/12.35 કલાક ના બદલે 12.10/12.20 કલાકનો રહેશે.
11. તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 17.30/17.40 કલાક ના બદલે 17.25/17.35 કલાકનો રહેશે.
12. તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 17.45/18.00 કલાકના બદલે 17.40/17.50 કલાકનો રહેશે.
13. તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 01.05/01.15 કલાકના બદલે 00.55/01.05 કલાકનો રહેશે.
14. તારીખ 19.08.2023 થી ટ્રેન નં. 22990 મહુવા – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 01.55/02.05 કલાક ના બદલે 01.50/02.00 કલાકનો રહેશે.
15. તારીખ 18.08.2023 થી ટ્રેન નં. 22924 જામનગર – બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 01.55/02.05 કલાક ના બદલે 01.50/02.00 કલાકનો રહેશે.
16. તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 22994 મહુવા – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાન નો સમય 01.55/02.05 કલાક ના બદલે 01.50/02.00 કલાકનો રહેશે.
17. તારીખ 20.08.2023 થી ટ્રેન નં. 16588 બિકાનેર-યસવંતપુર એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 06.55/07.10 કલાક ના બદલે 06.55/07.05 કલાકનો રહેશે.
18. તારીખ 21.08.2023 થી ટ્રેન નં. 19028 જમ્મુ તવી – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 07.10/07.20 કલાક ના બદલે 06.55/07.05 કલાકનો રહેશે.
19. તારીખ 19.08.2023 થી ટ્રેન નં. 22932 જૈસલમેર – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 07.10/07.20 કલાક ના બદલે 06.55/07.05 કલાકનો રહેશે.
20. તારીખ 22.08.2023 થી ટ્રેન નં. 16311 શ્રી ગંગાનગર જંક્શન – કોચ્ચુવેલી એક્સપ્રેસ ના અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 07.20/07.35 કલાક ના બદલે 07.35/07.45 કલાકનો રહેશે.
21. તારીખ 23.08.2023 થી ટ્રેન નં. 22475 હિસાર – કોઈમ્બત્તુર સુપરફાસ્ટ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 07.35/07.50 કલાક ના બદલે 07.35/07.45 કલાકનો રહેશે.
22. તારીખ 20.08.2023 થી ટ્રેન નં. 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 08.20/08.30 કલાક ના બદલે 08.15/08.25 કલાકનો રહેશે.
23. તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 20.15/20.30 કલાક ના બદલે 20.15/20.25 કલાકનો રહેશે.
24. તારીખ 22.08.2023 થી ટ્રેન નં. 12941 ભાવનગર ટર્મિનસ – આસનસોલ સુપરફાસ્ટ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 23.00/23.15 કલાક ના બદલે 23.00/23.10 કલાકનો રહેશે.
25. તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 12972 ભાવનગર ટર્મિનસ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 23.40/23.50 કલાક ના બદલે 23.35/23.45 કલાકનો રહેશે.
26. તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ નો અમદાવાદ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 10.35/10.45 કલાક ના બદલે 10.30/10.40 કલાકનો રહેશે.
આ સમાચાર પણ વાંચો : Surat: સેવાનો અનોખો સંકલ્પ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલે ક્ષયગ્રસ્ત દર્દીઓ સાથે કરી જન્મદિવસની ઉજવણી, 100 ન્યુટ્રીશન કીટ આપી ભેટ..
સાબરમતી, ચાંદલોડિયા, આંબલી રોડ અને વિરમગામ સ્ટેશનો પર આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર
1.
તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા એક્સપ્રેસ નો ચાંદલોડિયા સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 05.24/05.26 કલાક ના બદલે 05.18/05.20 કલાકનો રહેશે અને વિરમગામ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 06.18/06.20 કલાક ના બદલે 06.06/06.08 કલાકનો રહેશે.
2.
તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ નો સાબરમતી સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 17.53/17.55 કલાક ના બદલે 17.52/17.54 કલાકે, ચાંદલોડિયા સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 18.05/18.07 કલાક ના બદલે 18.00/18.02 કલાકે, આંબલી રોડ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 18.12/18.14 કલાક ના બદલે 18.07/18.09 કલાકે અને વિરમગામ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 18.56/18.58 કલાક ના બદલે 18.48/18.50 કલાકનો રહેશે.
3.
તારીખ 17.08.2023 થી ટ્રેન નં. 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ નો ચાંદલોડિયા સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 18.14/18.16 કલાક ના બદલે 18.08/18.10 કલાકનો રહેશે અને વિરમગામ સ્ટેશન ખાતે આગમન-પ્રસ્થાન નો સમય 19.05/19.07 કલાક ના બદલે 18.58/19.00 કલાકનો રહેશે.
રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.