123
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Railway News : પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ ખાતે આદરજ મોટી-ગાંધીનગર રેલખંડના ગાંધીનગર યાર્ડમાં આવેલ રેલવે ક્રોસિંગ નં. 12 કિ.મી. 19/9-10(529/14-15) ખાતે રીપેરિંગ તથા મેન્ટેનન્સની કામગીરી માટે 23 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે 08.00 વાગ્યા થી રાત્રે 23.00 સુધી બંધ રહેશે.
રસ્તાનો ઉપયોગ કરનારા આ સમય દરમિયાન ગાંધીનગર યાર્ડ ખાતેના રોડ અંડર બ્રિજ (RUB) કિ.મી 528/9-10 અને રેલવે ક્રોસિંગ નં. 10 કિ.મી. 17/7-8નો ઉપયોગ કરી શકશે.
આ સમાચાર પણ વાંચો : Farmer Protest 2024 : ખેડૂતોનું આંદોલન ફરી હિંસક બન્યું, પોલીસ કાર્યવાહીમાં 25 પ્રદર્શનકારીઓ થયા ઘાયલ..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In