Site icon

Railway News : આ તારીખે આદરજ મોટી સેક્શનના ગાંધીનગર યાર્ડ સ્થિત રેલવે ક્રોસિંગ નં. 12 રહેશે બંધ…

Railway News : રસ્તાનો ઉપયોગ કરનારા આ સમય દરમિયાન ગાંધીનગર યાર્ડ ખાતેના રોડ અંડર બ્રિજ (RUB) કિ.મી 528/9-10 અને રેલવે ક્રોસિંગ નં. 10 કિ.મી. 17/7-8નો ઉપયોગ કરી શકશે.

Railway News On 23 feb, railway crossing no. 12 will be closed

Railway News On 23 feb, railway crossing no. 12 will be closed

News Continuous Bureau | Mumbai 

 Railway News : પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ ખાતે આદરજ મોટી-ગાંધીનગર રેલખંડના ગાંધીનગર યાર્ડમાં આવેલ રેલવે ક્રોસિંગ નં. 12 કિ.મી. 19/9-10(529/14-15) ખાતે રીપેરિંગ તથા મેન્ટેનન્સની કામગીરી માટે 23 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે 08.00 વાગ્યા થી રાત્રે 23.00 સુધી બંધ રહેશે.

Join Our WhatsApp Community

રસ્તાનો ઉપયોગ કરનારા આ સમય દરમિયાન ગાંધીનગર યાર્ડ ખાતેના રોડ અંડર બ્રિજ (RUB) કિ.મી 528/9-10 અને રેલવે ક્રોસિંગ નં. 10 કિ.મી. 17/7-8નો ઉપયોગ કરી શકશે.

આ સમાચાર પણ વાંચો :  Farmer Protest 2024 : ખેડૂતોનું આંદોલન ફરી હિંસક બન્યું, પોલીસ કાર્યવાહીમાં 25 પ્રદર્શનકારીઓ થયા ઘાયલ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version