Site icon

Railway News : અમદાવાદ સ્ટેશન પર આ ચાર ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં કરાયો આંશિક ફેરફાર..

Railway News : પશ્ચિમ રેલવે દ્વારા દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસ, દાદર-બીકાનેર એક્સપ્રેસ, યશવંતપુર-બાડમેર એક્સપ્રેસ અને બાંદ્રા ટર્મિનસ-બાડમેર એક્સપ્રેસ ટ્રેનો તાત્કાલિક પ્રભાવ થી અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.

Railway News Partial change in arrival and departure time of these four trains at Ahmedabad station..

Railway News Partial change in arrival and departure time of these four trains at Ahmedabad station..

News Continuous Bureau | Mumbai 

Railway News : પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા મુસાફરોની સગવડતા અને ટ્રેનોની સમયપાલન ને વધુ યોગ્ય બનાવવા માટે દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસ, દાદર-બીકાનેર એક્સપ્રેસ, યશવંતપુર-બાડમેર એક્સપ્રેસ અને બાંદ્રા ટર્મિનસ-બાડમેર એક્સપ્રેસ ટ્રેનો તાત્કાલિક પ્રભાવ થી અમદાવાદ સ્ટેશન ( Ahmedabad ) પર આગમનપ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે. જે નીચે મુજબ છે.

Join Our WhatsApp Community
  1. ટ્રેન નંબર 20484 દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસ નું અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 22:45/22:55 ના બદલે 22:50/23:00 વાગ્યા સુધીનો રહેશે.
  2. ટ્રેન નંબર 12490 દાદર-બીકાનેર એક્સપ્રેસ નું અમદાવાદ સ્ટેશન પર  આગમન-પ્રસ્થાનનો સમય 22:45/22:55 ના બદલે 22:50/23:00 વાગ્યા સુધીનો રહેશે. 
  3. ટ્રેન નંબર 14805 યશવંતપુર-બારમેર એક્સપ્રેસ ટ્રેનનો અમદાવાદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાનનો સમય 18:20/18:30 વાગ્યાને બદલે 18:30/1840 વાગ્યા સુધી નો રહેશે.
  4. ટ્રેન નંબર 19009 બાંદ્રા ટર્મિનસ-બારમેર એક્સપ્રેસ ટ્રેનનો 16 ફેબ્રુઆરી 2024 થી અમદાવાદ સ્ટેશન પર  આગમન-પ્રસ્થાનનો સમય 03:15/03:20 વાગ્યાને બદલે 03:20/03:30 વાગ્યા સુધીનો રહેશે..

આ સમાચાર પણ વાંચો : David Warner : ઓસ્ટ્રેલિયાના આ સ્ટાર ખેલાડીએ કરી દીધી નિવૃત્તિની જાહેરાત, ઘરઆંગણે રમી પોતાની અંતિમ મેચ..

ટ્રેનો ના પરિચાલનના સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version